ખંભાત
દરિયા કિનારાના 15 ગામો હાઇ એલર્ટ જાહેર કરાયા.
કલેટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ,જિલ્લા
પોલીસ અધિક્ષકની ટીમે
દરિયા કિનારાના ગામોની મુલાકાત લીધી.
ગામે ગામ જનજાગૃતિ માટે તંત્ર સાબદુ
આજે
કલેકટરશ્રી દિલીપ રાણા અને જિલ્લા પોલીસ વડાશ્રી મકરંદ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી
અમિતપ્રકાશ યાદવ અને અન્ય અધિકારીઓએ ખંભાત ખાતે જિલ્લાના
આપત્તિ વ્યવસ્થાપન સાથે જોડાયેલા તમામ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને દરિયા કિનારાના
15 ગામો સંભવિત વાવાઝોડા સામે નાગરિકોની સલામતી વ્યવસ્થા માટે લીધેલા પગલાં અંગે
વિગતવાર સમીક્ષા કરી હતી.
કલેકટરશ્રીએ
ગામ વાર રિવ્યૂ કરીને માર્ગદર્શન કર્યું હતું. ગામે ગામ નિમાયેલ લાઇઝન ઓફિસરોએ
ગામનો સર્વે કરીને સંભવિત વાવાઝોડાથી
અસરગ્રસ્ત થનાર પરિવારોને સ્થળાંતર માટે વ્યવસ્થા
કરી છે.
કલેકટરશ્રી
દિલીપ રાણા, જિલ્લા વિકાસ
અધિકારીશ્રી અમિત પ્રકાશ યાદવ,ધારાસભ્યશ્રી
મયુર રાવલ,
નગરપાલિકા પ્રમુખ યોગેશ ઉપાધ્યાય , પ્રાંત
અધિકારીશ્રી ,મામલતદારશ્રી
અને પોલીસ અધિકારીઓ સાથે ખંભાત શહેરના દરિયા કિનારાની મુલાકાત લીધી હતી
અને સ્થળ નિરીક્ષણ કર્યું
હતું. અહીંના
પ્રવાસી સ્થળ ઉપર અવર
જવર ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.
ત્યારબાદ ખંભાત તાલુકાના
દરિયા કિનારાના વાસણા ગામની મુલાકાત કલેકટરશ્રી દ્વારા લેવામાં આવી હતી. અહીના
મીઠાના અગરિયા જેઓએ હાલ કામગીરી બંધ રાખી છે તેઓ તેમજ નજીકના રહેવાસી ને સમયસર
સલામત સ્થળે સ્થળાંતર કરવા તાકીદ કરી હતી.
ખંભાત
તાલુકાના પ્રસિધ્ધ યાત્રાધામ રાલેજ અને દરિયા કિનારા પાસે આવેલ સિકોતર માતાના
મંદિરે સંખ્યાબંધ પ્રવાસીઓ આવે છે ત્યારે અહી વ્યવસ્થા માટે પાણી પુરવઠા
અધકારીશ્રી રાઠોડ અને તેમની ટીમને ફરજ ઉપર મુકવામાં આવ્યા છે.
કલેકટરશ્રી દિલીપ રાણાએ
આ સંકુલની મુલાકાત લઈ દરિયા કિનારા તરફના
તમામ દરવાજા બંધ કરાવ્યા હતા. મંદિરના સંચાલક મંડળના સભ્યો સાથે પણ પરામર્શ કર્યો
હતો. તેઓએ
જિલ્લા પોલીસ વડાને મંદિર પાસે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવા તાકીદ કરી હતી.
કલેક્ટરશ્રી
દિલીપરાણાએ થર્મલ પાવર મથક ખાતે આવેલા કુંતા માતાના મંદિરે મુલાકાત લીધી હતી.
જ્યાં ખંભાતના અખાત અને મહિસાગર નદીના સંગમ સ્થળે આવેલા કુંતા માતાના મંદિરે
સહેલાણીઓનો ધસારો રહેતો હોઇ તેઓ દરિયાકિનારે ન જાય તેનું નિયંત્રણ કરવા સૂચના આપી
હતી.
ધુવારણ
વિસ્તારમાં લાયઝન ઓફિસરોએ મુલાકાત લઈ અહીંના માછીમાર સમાજના લોકોને રૂબરૂ મળ્યા
હતા. આ માછીમારો દરિયામાં જવાનું બંધ કરેલ છે. આ વિસ્તારમાં કરાયેલ વ્યવસ્થાનું
નિરીક્ષણ કર્યું હતું.
અગમચેતીના
ભાગરુપે નિમાયેલા લાયઝન ઓફિસરો દ્વારા દરિયા કિનારાના ગામોની પ્રત્યક્ષ મુલાકાતમાં અસરગ્રસ્ત ગામોમાં
તરવૈયા ટીમો ,લાઇફ
જેકેટ, બત્તી
, દોરડા
,બોટ, ની વ્યવસ્થા ની
સમીક્ષા કરવામાં આવી હતી.
સંભવિત વાવાઝોડા અન્વયે જિલ્લાના ખંભાત તાલુકાના દરીયાકાંઠાના વિસ્તારોના
ગામોમાં અગમચેતીના પગલા માટે નિમ્ન અધિકારીશ્રીઓની નિમણૂંક કરવામાં આવી.
|
ક્રમ
|
નામ
અને સંપર્ક નંબર
|
કચેરી
|
ફાળવેલ
ગામનું નામ
|
|
૧.
|
શ્રી
એ.પી.અસારી
જિલ્લા રજીસ્ટ્રારશ્રી
મો. ૯૪૨૭૧૭૦૫૮૯
|
જીલ્લા
રજીસ્ટ્રારની કચેરી,આણંદ
|
પાંદડ
|
|
૨.
|
શ્રી
જે.જે.પટેલ
મો.૯૬૩૮૨૩૩૪૮૪
|
મદદનીશ
નિયામક,ઔધોગીક
સલામતી,આણંદ.
|
તરકપુર
|
|
૩.
|
ડો.
સ્નહેલ પટેલ
મો.૯૮૨૫૭૫૪૨૫૬
|
જિલ્લા
પશુપાલન અધિકારીશ્રી,જિ.પં.આણંદ
|
મીતલી
|
|
૪.
|
શ્રી
પ્રકાશ મોદી,કા.પા.ઇ.
મો. ૯૮૭૯૫૨૯૧૦૩
|
માર્ગ
અને મકાન વિભાગ(રાજ્ય) આણંદ.
|
વૈણજ
|
|
૫.
|
શ્રી
વિજય શાહ
મો.૯૯૯૮૬૦૨૮૯૬
|
સુપ્રિન્ટેન્ડેન્ટ
ઓફ લેન્ડ રેકર્ડઝ,આણઁદ
|
નવાગામબારા
|
|
૬.
|
શ્રી
હેમંત દેહાડે,જનરલ
મેનેજરશ્રી,
મો.૯૪૦૯૪૦૧૬૧૭
|
જિલ્લા
ઉધોગ કેન્દ્ર,આણંદ.
|
જૂની
આખોલ
|
|
૭.
|
શ્રી
આર.એસ.પટેલ
મો.૯૭૧૨૪૧૭૨૭૨
|
નાયબ
ખેતી નિયામકશ્રી(વિસ્તરણ) ,
આણંદ
|
લુણેજ
|
|
૮.
|
શ્રી
સી.એસ.રાઠોડ,કા.પા.ઇ.
મો. ૯૯૭૮૪૦૬૭૨૧
|
પાણી
પુરવઠા વિભાગ,આણંદ
|
રાલજ
|
|
૯.
|
શ્રી
મનોજભાઇ પરમાર.કા.પા.ઇ.
મો. ૯૪૨૭૬૧૭૬૭૩
|
સિંચાઇ(પંચાયત) વિભાગ,આણંદ.
|
રાજપુર
|
|
૧૦.
|
શ્રી
આર.વી.ચૌધરી,કા.પા.ઇ.,
મો.૯૭૨૬૩૩૪૩૨૪
|
મા.અને.મ.(પંચાયત) વિભાગ,આણંદ.
|
ખંભાત
|
|
૧૧.
|
શ્રી
ધ્રુતેશા ચંદ્રરાવ
મો.૯૯૨૪૪૧૬૯૯૦
|
નાયબ
જિલ્લા નિરંતર
શિક્ષણાઅધિકારીશ્રી,આણંદ.
|
વડગામ
|
|
૧૨.
|
શ્રી
ધનશ્યામ વાધેલા
મો. ૯૯૭૪૮૨૫૪૯૦
|
જિલ્લા
પછાત વર્ગ કલ્યાણ અધિકારીશ્રી,આણંદ
|
તડેતલાવ
|
|
૧૩.
|
શ્રી
જે.જે. ગામીત,કા.પા.ઇ.શ્રી,
મો. ૯૪૨૬૭૨૪૫૯૨
|
સિંચાઇ
વિભાગ,આણંદ
|
બાજીપુરા
|
|
૧૪.
|
શ્રી
હિમાંશુ પારેખ
મો. ૯૭૧૪૭૧૩૭૦૭
|
નાયબ
બાગાયત નિયામકશ્રી,
આણંદ
|
ધુવારણ
|
આણંદ
જિલ્લા ડિઝાસ્ટર તંત્ર દ્વારા દરેક તાલુકામાં કંટ્રોલ રુમ ઉભા કરાયા
|
ક્રમ
|
કંટ્રોલ
રુમ
|
સંપર્ક
|
વ્યક્તિ
|
|
૧.
|
જિલ્લા
કંટ્રોલ રુમ
|
૧૦૭૭
|
મહેશ્વરીકુમારી
રાઠોડ
|
|
૨.
|
આણંદ
|
૦૨૬૯૨
૨૬૦૨૭૬
|
ડી.પી.જોશી
|
|
૩.
|
ઉમરેઠ
|
૦૨૬૯૨
૨૭૭૯૦૦
|
ઇન્દ્રેશ
ઠક્કર
|
|
૪.
|
આંકલાવ
|
૦૨૬૯૬
૨૮૨૩૨૨
|
વી.કે.
બારોટ
|
|
૫.
|
બોરસદ
|
૦૨૬૯૬
૨૨૦૦૪૮
|
યુ.એમ.ચુનારા
|
|
૬.
|
પેટલાદ
|
૦૨૬૯૭
૨૪૪૩૭૩
|
એસ.એસ.નિનામા
|
|
૭.
|
ખંભાત
|
૦૨૬૯૮
૨૨૧૩૪૩
|
એમ.બી.ભોઇ
|
|
૮.
|
તારાપુર
|
૦૨૬૯૮
૨૫૫૦૧૫
|
જી.એસ.રબારી
|
|
૯.
|
સોજીત્રા
|
૦૨૬૯૭
૨૩૩૩૦૦
|
એસ.ડી.ધાડીયા
|







0 comments: