Friday, 31 May 2019

નડિયાદ રેલ્‍વે સ્‍ટેશન ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી

SHARE
નડિયાદ રેલ્‍વે સ્‍ટેશન ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી


નડિયાદ:તા31 - નડિયાદ રેલ્‍વે સ્‍ટેશન ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જિલ્‍લા તમાકુ નિયંત્રણ સેલ અને નવપ્રભાત વ્‍યસનમુક્તિ કેન્‍દ્નના સંયુક્ત ઉપક્રમે નાગરિકોમાં તમાકુના સેવનથી થતા રોગો અને નુકશાન અંગે જનજાગૃત્તિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. 
SHARE

Author: verified_user

0 comments: