ખેડાના ઠાસરા પોસ્ટેના પ્રોહીબીશનનાગુનાનો છેલ્લા ૧ વર્ષથી
નાસતા ફરતાલીસ્ટેડ આરોપીઓને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ ખેડા-નડીયાદ
નડિયાદ તા 03, -પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગર નાઓ દ્વારા ગુજરાત રાજ્યના પેરોલ, ફર્લો, વચગાળાના જામીન ઉપરથી ફરાર તેમજ
પોલીસ જાપ્તામાંથી ફરાર કેદીઓને પકડવા માટે તેમજ નાસતા ફરતા આરોપીઓ પકડી
પાડવા સારૂ ખાસ ઝુંબેશ રાખેલ છે. જે ઝુંબેશ ને અનુલક્ષીને પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ ખેડા જીલ્લામા તેમજ બહારના જીલ્લામાં રહેતા હોય તેવા આરોપીઓને ઝડપી
પાડવા માટે સુચના આપેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે ઇ.પો.ઇન્સ આર.કે.રાજપુત એલ.સી.બી ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન
હેઠળ પેરોલ ફર્લો સ્કવોર્ડ ખેડા–નડીયાદ નો પોલીસ સ્ટાફ સાથે ઠાસરા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે સમય દરમ્યાન પો.કો.રાજેન્દ્રકુમાર નાઓને મળેલ બાતમી હકીકત આધારે ઠાસરા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૧૨૫/૨૦૧૮પ્રોહી.કલમ ૬૫ઇ, ૬૭એ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨), ૯૯ મુજબના ગુનાના કામે છેલ્લા ૧ વર્ષથી નાસતા-ફરતા આરોપીરસુલમીંયા ઉર્ફે કફન યાકુબમીંયા મલેક રહે.બાલાસીનોર ખેતીવાડા અજુમન શેરી પાસે તા.બાલાસિનોર જી.મહિસાગર નાઓને બાલાસિનોર ચોક પાસેથી તા.૦૧/૦૫/૨૦૧૯ ના રોજઠાસરા પો.સ્ટે. ખાતે સી.આર.પી.સી કલમ ૪૧(૧) (આઇ) મુજબ
પકડી અટક કરી આગળની કાર્યવાહી કરવાઠાસરા પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
0 comments: