ખેડા જીલ્લાના કઠલાલમાં દુકાન અને શાહપુરમાં મકાનમાં
આગ લાગવાનો બનાવ બનવા પામ્યા
કઠલાલ તા૨૯ -ખેડા જીલ્લાના કઠલાલ શહેર ના નડિયાદ
રોડ પરઆવેલ જે .બી.પ્લાઝામાં દુકાન માં આગ
લાગી હતા જેમાં ખાંડીવાવ ના મનુભાઈ ઝાલા કાપડની દુકાન ચલાવતાં હતા જેમાં અચનાક આગ લાગી હતી આજુબાજુના લોકેએ એકઠા થઇ આગ pr કાબુ
મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ પૂરી દુકાન ,a ફેલાઈ ગઈ ફાયર ફાયટર અને ટેન્કર
દ્વારા પાણી નો છંટકાવ કરી આગ કાબુમાં લેતા સુધી દુકાન નો તમામ સામાન બળી ખાખ થઈ
ગયો હતો તેવીજ રીતે કઠલાલના શાહપુર માં મકાનમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો
જેમાં નુકશાન થયું હતું જયારે અન્ય મકાનો દુર હોઈ વધુ મકાનો આગ ઝાપટ માં આવ્યા ન
હતા સદનસીબે બને આગ લાગવાની ઘટનામાં કોઈ જાન હાની થવા પામી નહોતી જયારે કઠલાલ શહેર
અને તાલુકો વિકસતો છે પરંતુ અહી ફાયર કે ફાયટરોની કોઈ સુવીધા નથી અવારનવાર આગ
લાગવાની નાની મોટી ઘટનાઓ બને ત્યારે કપડવજ કે નડિયાદ થી ફાયર ફાયટર બોલાવવામાં આવે
છે અને તેસ્થળ pr પોહ્ચે ત્યાંસુધી ઘણું મોડું થઇજાય છે અને સ્થાનિકો આગ ઓલવવા અને
આગ વધુ ના પ્રસરે ટે માટે પ્રયત્નો કરતા હોય છે જેથી આવી આગની બનતી ઘટના ઓને રોકવા ને લી કઠલાલ માં ફાયર ફાયટર ની
વ્યવસ્થા કરવામાં આવે તો આગની ઘટનામાં ઝડપી ફાયરની સુવિધા મળી રહે અને આગ પર ઝાલડી
કાબુ મેળવી શકાય હાલતો કઠલાલ શહેર અને તાલુકા ની જનતા ઈચ્છી રહી છેકે આગ લાગવાની
બનતી ઘટનાઓને ધ્યાને લઈ સબધીત તંત્ર દ્વારા સત્વરે કઠલાલ વિસ્તાર ને ફાયર –ફાયટર ની
વ્યવસ્થા કરી આપવા બાબતે યોગ્ય કાર્યવાહી કરી આ વિસ્તાર ની જનતાને ફાયર સેફ્ટીના
સાધનો નો લાભ મળી રહે તેવી લોકમાંગણી અને લાગણી છે
by -રાજેશ દવે -કઠલાલ

0 comments: