અમેરીકાના વીલીયમ્સબર્ગ વર્જીનીયા ખાતે મેમોરીયલ ડૅ પીકનીક માં 40 સભ્યો જોડાયા
અમેરીકાના વીલીયમ્સબર્ગ વર્જીનીયા ખાતે તા ૨૭ મી મેં ના રોજ મેમોરીયલ ડૅ પીકનીક માટે લગભગ ૪૦ જેટલા સભ્યો એ વડીલો સાથે હાજર રહીને આનંદ માણ્યો હતો.... જે તસ્વિરી ઝલકમાં દ્રષ્ટી ગોચર થાય છે.
(સંકલન -કલ્પેશ માહિતિ અને તસ્વિર ;- કાન્તિભાઈ મિસ્ત્રી )


0 comments: