એસ.વી.આઇ.ટી.વાસદના વિદ્યાર્થી શીવ વ્યાસ ને દસ હજારનું રોકડ પુરસ્કાર.
વાસદ : ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત તકનીકી પ્રવાહ માં નવીન પ્રોજેક્ટના પ્રદર્શન હેતુ તાજેતરમાં સુરત ખાતે પ્રોજેક્ટ એક્સ્પૉ 2019 ઈનોવસીડ ઈનકયુબેસન અને નીતિ આયોગ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ નવીન પ્રોજેક્ટ ઇનોવેટિવ અને ઉદ્યોગ જગતને એક સાથે એક મંચ પર લાવવાનું હતું.
આ સ્પર્ધામાં ૧૦૦થી પણ વધુ કોલેજોએ ભાગ લીધો હતો જેમાંથી કુલ ૨૭૫ પ્રોજેક્ટને માન્ય રાખવામાં આવ્યા હતા અને એમાંથી ૬૫ ઉત્કર્ષ પ્રોજેક્ટ ને પ્રદર્શન માટે પસંદગી કરવામાં આવ્યા હતા.
સમગ્ર ઇવેન્ટના આયોજન માં પ્રોફેસર દિવાકર વૈશ (ભારતના સૌપ્રથમ થ્રીડી પ્રિન્ટેડ માનવ રોબોટ્સ ના રચેતા) ડૉ. થયાગરાજુ બી.એમ. (નાયબ સલાહકાર, નીતિ આયોગ, ભારત સરકાર) રવિન્દ્ર પાલ સિંહ (CIO Vistara TATA SIA Airlines Ltd.TBC) ડૉ. એસ.આર. ગાંધી(Director,SVMIT Surat) દ્વારા કરવામાં આવ્યું હતું.
એસ.વી.આઈ. ટી. વાસદ કોલેજમાં અભ્યાસ કરતા શીવ વ્યાસ (કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ) દ્વારા " Economical Deployable Optical Network Communication System for Space and Water" પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યું હતું જે તેમને ડૉ. નેહા સોની (HOD કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ) ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલો.આ પ્રોજેક્ટ પ્રદર્શનની માટે પસંદ કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટ અંતર્ગત શીવ વ્યાસે એવી કોમ્યુનિકેશન સિસ્ટમ ની શોધ કરી છે જેના દ્વારા આકાશ અને પાતાળ માં ખૂબ જ સારું વોઇસ કોમ્યુનિકેશન થઈ શકે છે સચોટ અને ચોક્કસ માહિતીનું આદાન પ્રદાન થાય છે સાથે સાથે તે ખૂબ જ સસ્તી અને ટકાઉ અને વિશ્વાસુ ટેકનોલોજી છે આ ઉપરાંત આ આર્થિક રીતે ખૂબ સસ્તી છે.
આ પ્રણાલીનો ઉપયોગ અવકાશમાં રહેલા અવકાશયાત્રીઓ તથા દરિયાના પેટાળ માં થી ગોતાખોર સહેલાઈથી પૃથ્વી સાથે માહિતીનું આદાનપ્રદાન કરી શકશે.
આની સાથે સાથેઅદ્યતન સંચાર પ્રણાલી દ્વારા અવકાશમાં ખોવાયેલા અવકાશયાન દરિયાના પેટાળમાં ગુમ થયેલા ગોતાખોર કે જહાજની વિસ્તૃત અને સચોટ માહિતી પ્રાપ્ત થઇ શકશે. માહિતી આદાન પ્રધાન કરવા માટે આ સંચાર પ્રણાલી ખૂબ જ ઝડપી અને સરળ નીવડશે.
સંસ્થા માટે આ વિશેષ ગર્વની વાત છે કે શીવ વ્યાસ ની આ સંચાર પ્રણાલીને ઉત્કૃષ્ટ પ્રોજેક્ટમાં પાંચમું સ્થાન પ્રાપ્ત થયેલ છે અને આની સાથે દસ હજાર રૂપિયાનું રોકડ પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલ છે.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી દિપકભાઈ પટેલ, કેમ્પસ ડાયરેકટર ડૉ. જે. એન. શાહ અને આચાર્ય ડૉ. ડી પી. સોની અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવા મા આવી હતી.

0 comments: