Friday, 19 April 2019

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન નું મહેમદાવાદ માં સુરસુરિયું

SHARE

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના  સ્વચ્છ ભારત અભિયાન નું  મહેમદાવાદ માં સુરસુરિયું .... 
સરકારી અને અર્ધ સરકારી કચેરી ની આસપાસ કચરાના ઢગલા  




ખેડા જિલ્લાના  મહેમદાવાદ શહેરના મેઇન ચાર રસ્તા ઢાળ વિસ્તાર એટલે કે જકાત નાકા ચાર રસ્તા પાસે આવેલ મહેમદાવાદ પોલીસ સ્ટેશન સામે ન્યાય મંદિર કોર્ટ ની બાજુમાં આવેલ ખુલ્લી જમીનમાં ગામના કચરો ત્યાં ફેકવામાં આવેછે મહેમદાવાદ નગરપાલિકામાં કેટલાય સમય થી આ કચરો હટાવતા નથી આ બાબતે મહેમદાવાદ પોલીસ સ્ટેશન કોટ બાજુમાં આવેલ દૂધ મેડળી  એપી. એમ.પી.એમ.સી. આ તમામ સરકારી તમામ બિન સરકારી સંસ્થા ઓની બાજુમાંજ ગંદકી ભરિયો કચરો પડેલ છે ત્યારે ઉપરોક્ત ફોટાં માં જોવા મળી તી ગાયો આ ગંદો કચરો  ખાય છે તેવો ના પેટમાં ગંદા કચરા સાથે પ્લસ્તિક ની કોથળીઓ પણ પેટમાં જાય છે ત્યારે ગાયો બીમાર તેમજ મિત્યું પામે છે.શું...? શું આ    ગંદા કચરના નિકાલ માટે કોઈ કાર્ય વાહી કરવામાં આવશે  જનતા માગે છે જવાબ
 આ ગંદા કચરાથી ગામમાં તેમજ પોલીસ સ્ટેશન કોટ અને દૂધ મંડળી એપી.એમ.સી.માં આજુબાજુના ગામડાના લોકો શહેરના લોકો વિવિધ કામો માટે આવતા લોકો આ ગંદકી થી ત્રહિમ્મ પોકારી ગયા છે. તેમજ આરોગ્ય સાથે પણ આ ગંદકી થી તેઓનાં આરોગ્ય જોખમાઈ અને બિમારી પેદા થાય છે શું મહેમદાવાદ પોલીસ સ્ટેશન ના પી. આઈ. શ્રી તેમજ નજીકમાં આવેલી જજ સાહેબ શ્રી  આ બાબતે સફાઈ કરાવવા માગે છે કે પછી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત  અભિયાન ના મિશન ના નામે  સારા વિસ્તારના ફોટો પડાવી આવા વિસ્તારને કચરાના ઢગ બનાવવા માંગે છે.પ્રજા ચર્ચામાં રહેલો પ્રશ્ર્ન છે....????
by : વીરાંગ મેહતા ,ન.ગુ.સમાચાર  
SHARE

Author: verified_user

0 comments: