આણંદ લોકસભા બેઠકના
મતદાન મથકોની મુલાકાત
લેતા જનરલ ઓબ્ઝર્વર શ્રી દિપક સીંઘલા
આણંદઃ- આણંદ
લોકસભા મતવિસ્તારમાં તારીખ ૨૩/૦૪/૨૦૧૯ના રોજ મતદાન યોજાનાર છે. આ મતદાન સુચારુ
રીતે યોજાય તેમજ વધુને વધુ મતદાતાઓ મતદાન કરવા માટે જોડાય તેમજ આણંદ જિલ્લા ચૂંટણી
તંત્રની મતદાન મથક લેવલની કામગીરીની નોંધ
લેવા સારુ, જનરલ ઓબ્ઝર્વરશ્રી દિપક સિંધલા
તેમજ આસિસ્ટન્ટ કલેકટર શ્રી મિહીર પટેલે મતદાન મથકોની મુલાકાત લીધી હતી.


0 comments: