Monday, 29 April 2019

આણંદ ભાલેજ ઓવરબ્રિજ ઉપર એકાએક મારૂતીવાનમાં આગ લગતા દોડાદોડી

SHARE
આણંદ ભાલેજ ઓવરબ્રિજ ઉપર એકાએક મારૂતીવાનમાં આગ લગતા દોડાદોડી 


આણંદ તા 29  -આણંદ ભાલેજ  ઓવરબ્રિજ ઉપર સવાર ના  સુમારે એક મારુતિ વાન પસાર થઇ રહી હતી જે વાનમાં કોઈ કારણોસર એકાએક આગ ભભૂકી ઉઠી જવા પામી હતી આમ મારૂતીવાન માં આગ લાગયાનો ખ્યાલ આવતા  વાન ચાલકે પોતાની કર એક સાઈડ માં ઉભી રાખી જેમાં સવારી કરતા તમામ વ્યક્તિઓને નીચે ઉતારી લીધી હતા જેની કારણે મોટી જાનહાનિ ટળી જવા પામી  આમ એકાએક વનમાં આગ લાગી જવાના કારણે ઓવરબ્રિજ પાર ટ્રાફિકજામ થઇ જવા પામ્યો હતો આમ આ ઘટનાની જાણ  આણંદ ફાયર બ્રિગેડ ને કરાતાં ફાયરબ્રિગેડ ની ટિમ તાત્કાલિક ઘટનાસ્થળે આવી જતા વાન ભડ ભડ સળગી રહી હતી એને બુઝાવવામાં  સફળતા મળી હતી આ મારુતિ વાન નજીકના બોરીયાવી ગામના જયેશ રાઠોડના ઓની હતી જેઓ પોતાના પરિવાર સાથે તેમના સગા ની ખબર કાઠવા હોસ્પિટલમાં જવા નીકળ્યા હતા તે દરમ્યાન  આણંદ ભાલેજ ઓવરબ્રિજ પર એમની ગાડીમાં કઈ સળગતું હોવાની જણાઈ આવતા તેઓએ પરિવાર ના સભ્યો ને નીચે ઉતાર્યા બાદ એકાએક વાનમાં આગ લાગી જવા પામી દોડાદોડ થઇ ગઈ હતી અને જયેશભાઇ ના પરિવારે આ વાન આગની ઝવાળા જોતા જ હાશકારો લીધો ને બચી ગયા તેનો ભગવાન નો પર માન્યો।  
SHARE

Author: verified_user

0 comments: