અમદાવાદ માં જસ્ને સૈયેદ એહમદ કબીર રિફાઇ મનાવવામાં આવ્યું
..
અમદાવાદ ના ખમાશા વિસ્તાર માં જસ્ને સૈયેદ એહમદ કબીર રિફાઇ માનવામાં આવિયુ.. જેમા જુલુશ અમદાવાદ ના માર્ગો પર ફેરવવા માં આવ્યુ, અને 10 કલાકે રાતીબ એ રિફાઇ નો એક શાનદાર જલ્શો યોજવામા આવ્યુ, આ પોગ્રામ ના મુખ્ય અતિથી એવા એશિયા ખંડ ની મોટી ગાદિ શરીફ ના સજ્જદા સૈયેદ હુસેન સાહબ અને સૈયેદ હઝરત સાહબ સૂરત ગુજરાત એ હઝરિ આપી, જેમા ભાલેજ ચિંનચંન કાલોલ ગોધરા અને બીજા અનેક ગામ ના હજારો લોકો એ હાઝરિ આપી અને આ પોગ્રામ ને સફળ બનાવ્યુ હતો..

0 comments: