Sunday, 28 April 2019

ભાલેજ મા મોહ્દ્દિશે આઝમ મિશન દ્વરા ૧૭ મો સમુહ લગ્ન નો આયોજન કરવામાં આવ્યું.

SHARE
ભાલેજ મા મોહ્દ્દિશે આઝમ મિશન દ્વરા  ૧૭ મો સમુહ લગ્ન નો આયોજન કરવામાં આવ્યું.



આણંદ ત 29 -આણંદ જિલ્લાના ભાલેજ માં મોહ્દ્દિશે આઝમ મિશન દ્વારા   ૧૭ મો સમુહ લગ્ન નો પોગ્રામ યોજાયો,આ સમુહ લગ્ન મા ૪૨ દુલ્હા દુલ્હનો એ નવા દામ્પતિય જીવન મા પગલા માડયા ...આ પોગ્રામ માં મૂખ્ય અતિથિ એવા હાજી નાશીર ભાઈ લંડન વાળા, દસરથ ભાઈ પ્રજાપતિ, હાજી નાજુ ભાઈ વકિલ,  મૌલાના અમીન સાહબ ઉમરેઠ વાળા મસ્જિદો ના આલિમો, મલેક જામાત ગૃપ અને ગામ ના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા અને ૪૨ દુલ્હા દુલ્હનો ને દુઆઓ (આશીર્વાદ) આપ્યા  હતાં..મોહદ્દિશ એ આઝમ મિશન ના કાર્યકરો અને સમસ્ત ગામના લોકો એ આ પોગ્રામ ને  સફળ બનાવામા મદદગારી કરી  હતી..

SHARE

Author: verified_user

0 comments: