નડિયાદ નજીક ડુમરાલ ગામની સીમ માંથી જુગાર રમતા 12 જુગારીયા ને ઝડપતી એલ સી બી ખેડા નડિયાદ પોલીસ
મોબાઈલ -9,મોટર સાયકલ -5 ,ફોરવહીલ કર -2તેમજ અન્ય રોકડા મળી ફૂલે 3.30.100/- નો મુદામાલ જપ્ત કર્યો
નડિયાદ તા 28, - ખેડા જિલામાં પ્રોહિબિશન, જુગાર ના લિસ્ટેડ બુટલેગરો ઉપર અવારનવાર રેઈડો કરી તેમજ જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસ /ગોડાઉનોને નાઈટ પટ્રોલિંગ દરમ્યાન અવાર નવાર ચેક કરવાની સૂચના ખેડા પોલીસ અધિક્ષકે આપેલ જેના આધારે નડિયાદ એલ સી બી ઇનચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર કે રાજપૂત તેમજ એલ સી બી સ્ટાફના ઓએ નડિયાદ રૂરલ પોલીસ ની હદમાં પટ્રોલિંગ કરતા હતા તે સમય દરમ્યાન એ એસ આઈ વિજય સિંહ તથાપો.કો કનકસિંહ નાઓને મળેલ બાતમી ના આધારે ડુમરાલ ગામની ફરા સીમમાં ટીકુ મચ્છી ના ફાર્મવાળા રોડે આગળ જતા જે ડી પટેલ ના નીલગીરીવાળા ખેતરમાં કેટલાંક ઈસમો ફોર વહીલ ગાડીઓ તથા બાઈકો લઈને આવી ભેગા મળી પતા -પાનાંનો પૈસા થી હાર જીત નો જુગાર રમતા કુલ 12 ઈસમો (1)સંજય ચંદુ પરમાર ,રહે -કંસારીપુરા તાબે -પીપળાતા ,(2)અશોક ઉર્ફે દિપક રાયસીંગ પરમાર રહે ,પીપળતા મેલડી માતાની ફળિયું ,(3) વિજય ચન્દુ પરમાર રહે કંસારીપુરા તાબે પીપળાતા ,(4)હિતેશ અશોક શાહ રહે ,નડિયાદ -લખાવાડ સિપાઈવાળો ,(5)બુધા ચંદુ પરમાર ,રહે -કંસારીપુરા તાબે પીપળાતા (6)મનોજ લાલજી વણઝારા ,રહે ,પીજ છાપી ભાગોળ (7)દિપક ઉર્ફે ડોનડું બળદેવ પંચાલ રહે ,પિજભાગોળ -નડિયાદ (8)સતીષ રમણ પરમાર રહે ,સલુણ ,રાઠૉડપુરા (9)હરમાન ભઇજી પરમાર રહે,ડુમરાલ ફરાહ તલાવડી ,(10)કમલેશ રમણ ગામેચી ,રહે ખોડિયાર નગર ,નડિયાદ સિવિલ ,(11) ભાનુ મેલા ભોઈ, રહે- પીપળાતા તમામ તા -નડિયાદ જિ- ખેડા અને (12)સુભાષ ઉર્ફે બોડો જ્યંતી પરમાર રહે -જેન દેરાસર પાછળ વાસદ તા -જી-આણંદ ના ઓ ને તમામ ઇસમોના ની અંગ જડતીમાંથી મળેલ રોકડા રૂપિયા 24,950 તથા દાવ ઉપર થી મળેલ રોકડા રૂ.23,150/-તથા પતા પાના નંગ -104 કી.રૂ.00/00 પ્લાસ્ટિક મીણીયું રૂ.00/00 તથા મોટર સાયકલ નંગ -5 કી। રૂ,1.25.000/- ફોરવહીલ ગાડિયો નં ગ-2 કી। રૂ 1.40.000/- ઠાઠ મોબાઈલ ફોન નંગ -9 કી.રૂ.17000 /- મળી કુલ્લે રૂ। 3.30.100 ના જુગાર ન સાધનોસાથે મળી આવતા તમામ પકડાયેલા ઈસમો વિરૂદ્ધ નડિયાદ રૂરલ પોલી મથકે જુગાર ધારા કલામ 12 મુજબ પો.કો.કનકસિંહ નાઓએ ફરિયાદ આપેલ આગળની વધુ તપાસ એ એસ આઈ વિજયસિંહ રતનસિંહ એલ .સી.બી ખેડા - નડિયાદ નાઓ ચલાવી રહ્યાં છે

0 comments: