મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી એ ઉમરેઠ એસ.એન.ડી.ટી.ગ્રાઉન્ડમા સભા ગજવી
ભારતીય જનતા પાર્ટી આણંદ જીલ્લો ૧૬ લોકસભા ઉમેદવાર શ્રી ના પ્રચારઅર્થે માન.મુખ્યમંત્રી શ્રી વિજય ભાઇ રૂપાણી એ ઉમરેઠ એસ.એન.ડી.ટી.ગ્રાઉન્ડમા સાંજે સભા સંબોધી હતી મોટી સંખ્મા મા કાર્યકરતા ઓ ઉપસ્તિત રહ્યા હતા ઉમરેઠ ૧૧૧ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ગોવિંદ ભાઈ રઈજીભાઈ પરમાર. રાજ્યસભાના સંસદ લાલસિહ વડોદીયા શહેર પ્રમુખ સુજલ શાહ મહામંત્રી પ્રકાશ ભાઇ પટેલ સંગીતા બેન પ્રમુખ પ્રકાશ ભાઇ
કાર્યકરો ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો ,કાર્યકરો , વગેરે મહાનુભાવો હાજર રહ્યા..
ચોકીદાર ચોર નથી , ચોકીદાર પ્યોર છે - વિજય રૂપાણી
નરેન્દ્રભાઇ ના આવ્યા પછી વચેટીયા સાફ થઇ ગયા છે, દલાલ અને બેઇમાન લોકો ની દૂકાન બંધ થઇ ગઇ છે. આ વખત ની ચુંટણી માં એક તરફ રાષ્ટ્રવાદ અને એક તરફ પરિવારવાદ છે. શોશિયલ મિડીયા મા રાહૂલ મજાક બની ગયો છે. કોગ્રેસ આવશે તો ૩૭૦ ની કલમ દૂર નહી થાય, કોગ્રેસ મા માત્ર ગાંધી પરિવાર ના જ વ્યક્તિ ઉચ્ચ હોદ્દે બિરાજે છે, ભાજપ મા ચા વાળો પણ પ્રધાન મંત્રી બને છે, અડવાની ને હાસિયા મા ધકેલ્યા તે નિવેદન અંગે રૂપાની એ જણાવ્યુ કે પહેલા કોગ્રેસ પોતાના પક્ષ નું જોવે ગાંધી પરિવાર વગર કોઇ ને પદ આપે....
- કોગ્રેસ ના ૨૫૦ કાર્યકરો ભાજપ માં જોડાયા

0 comments: