ખેડા લોકસભા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે જંગી કાર્યકરોના સમર્થન સાથે વિજય મુહર્તમાં નામાંકનપત્ર રજુ કર્યું ......
ખેડા લોકસભા બેઠક ગત ટર્મ કરતા પણ જંગી બહુમતી થી ભાજપ નો ભગવો લહેરાવશે:કેન્દ્રીયમંત્રી પુરસોત્તમ રૂપાલા
ખેડા લોકસભમાં ભાજપ માંથી ઉમેદવાર તરીકે જાહેર થયેલા દેવુસિંહ ચૌહાણે આજે વિજય મુહર્ત માં ઉમેદવારી પત્ર ભરવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા તે પેહલા નડિયાદ શહેરના પારસ સર્કલ પાસે આવેલા ઈપ્કોવાલા હોલમાં વિશાળ સભાનું આયોજન કરાયું હતું ત્યારબાદ ભાજપ ના કાર્યકરો ની મોટી સંખ્યા માં રેલી સ્વરૂપે સંતરામ રોડ ,નવા બસ સ્ટેશન થઇ સરદાર પટેલ ના સ્ટેચ્યુ પહોંચી હતી સરદાર સાહેબને પુષ્પાજંલી અર્પણ કરી ત્યાંથી સરદાર ભવન પોહચી હતી જ્યાં ઉમેદવાર દેવું સિંહ ચૌહાણ અને ભાજપના આગેવાનોએ 12.39 વિજય મુહર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું આ રેલીમાં ભારત સરકાર ના કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા ,ગુજરાત વિધાનસભા ના મુખય દંડક પંકજભાઈ દેસાઈ,ગુજરાત પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ ,દસ્કોઈ ધારાસભ્યં બાબુભાઇ જમનાદાસ પટેલ। માતર ધારાસભ્યં કેસરીસિંહ ,મહેમદાવાદ ધારાસભ્યં અર્જુનસિંહ ચૌહાણ ,જીલા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ ,નડિયાદ નગર સેવા સદન પ્રમુખ દિપીકાબેન પટેલ ,માજી સાંસદ કે.ડી. જેસવાણી ,ખેડા જિલ્લા ભાજપ ના મોટી સંખ્યામાં ભાજપ ના યુવા અને મહિલા કાર્યકરો જોડાયા હતા
ખેડા લોકસભા બેઠક ગત ટર્મ કરતા પણ જંગી બહુમતી થી ભાજપ નો ભગવો લહેરાવશે તેવું કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલાએ ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા વધુમાં જણાવ્યું હતું આ વિસ્તાર ના સાંસદ દેવુસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે ત્યારે આપણે સૌ એ સંગઠિત થઈને દેવુસિંહ ચૌહાણને જીતાડવા માટે અને કેન્દ્રમાં ખેડા -નડિયાદ થી એક કમળ જાય તે માટે સૌ પ્રયાસ કરવો જોઈએ ભાજપ સરકારે રાજયમાં 23 વર્ષના શાસનમાં વિકાસલક્ષી કામો થકી ગરીબ પ્રજાને પગભર કરવાના પ્રયાસો કાર્ય છે ત્યારે કેન્દ્ર માં છેલા પાંચ વર્ષથી ભાજપ નું શાસન છે તેમાં પણ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ દેશની ભાવિ પેઢી ના વિકાસમાં અને આવનાર બે દાયકામાં તેની અસર વર્તાય તેવા મહત્વના નિર્ણયો લીધા છે ત્યારે આપણે સો પ્રજાની વચ્ચે જય સાચી હકીકતથી વાકેફ કરીએ અને ભાજપ ને વધુ મજબૂત બનવવાના પ્રયાસ કરવા જોઈએ.
ભાજપના ઉમેદવાર દેવું સિંહ ચૌહાણે પણ વિજય વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભાજપ પક્ષ કોઈપણ જાતના ભેદભાવ વગર તમામ જ્ઞાતિઓને સાથે રાખી ગ્રામ્ય વિસ્તાર નો વિકાસ ને વેગ આપવા પ્રયાસ કર્યો છે તેને કારણે આજે ગામેગામ અંતરિયાળ રસ્તાઓ પણ ડામર કે આરસીસી ના જોવા માંડ્યા છે ગામડામાં ગટર હોવીતે એક સ્વપ્ન હતું તે આજે કેટલાય ગામોમાં પૂર્ણ થયું છે તયારે વધુ એક વખત ભાજપને તક આપી ને મજબૂત બનાવવા પાર ભાર મુક્યો હતો
શહેર માં ભાજપની રેલી ના કારણે શહેર ના માર્ગો ભગવા રંગ થી રંગાઈ ગયા હતા અને સો કોઈ એક બાર ફિરસે ભાજપના નારા લગાવતા હતા જેને લઈને શહેરમાં રાજકીય માહોલ સર્જાયો હતો
by -કલ્પેશ પટેલ -નડિયાદ

0 comments: