જાયન્ટ્સ ગ્રુપ ઓફ ખંભાત દ્રારા એક્ઝામ કલીપ બોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો .....
શ્રીમતી જે કે વાઘેલા પીરજપુર બ્રાન્ચ 4 પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ ને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ખંભાત દ્રારા એક્ઝામ કલીપ બોર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિ માં જાયન્ટ્સ પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ ત્રિવેદી,સાહેલી પ્રમુખ શ્રીમતી સપનાબેન મહિડા,ફેડરેશન પૂર્વ પ્રમુખ શ્રી યોગેશભાઈ પારેખ,જાયન્ટ્સ મેમ્બર શ્રી નરેન્દ્રભાઈ પરમાર ,અલ્પેશભાઈ કંસારા ,સાહેલી મેમ્બર પ્રતિભાબેન વૈદ્ય ,સાઈનબાનુ શેખ ,ફેડરેશન પૂર્વ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પરમાર અને સાહેલી પૂર્વ પ્રમુખ શ્રીમતી ઉષાબેન પરમાર નાઓના હસ્તે એક્ઝામ કલીપ બોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગને શાળા પરિવાર અને મુખ્ય શિક્ષક શ્રી કલ્પેશ પટેલે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ખંભાત નો આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મુકેશ ગઢવી એ કર્યું હતું

0 comments: