Sunday, 14 April 2019

ધાંગધ્રા નગરમાં બાબાસાહેબ આંબેડકર સાહેબનો જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા

SHARE
ધાંગધ્રા નગરમાં બાબાસાહેબ આંબેડકર સાહેબનો જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા




ધાંગધ્રા નગરમાં આપણા ભારત દેશના ભારત રત્ન એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સાહેબનો જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા ધાંગધ્રા રાજમાર્ગ પર નીકળેલ જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળ ધાંગધ્રા ના કાર્યકર્તા દ્વારા પાણી અને ઠંડા પીણાની વ્યવસ્થા આ જન્મ જયંતીની ઉજવણીમાં કરેલ અને કાર્યકર્તા મિત્રો દ્વારા બાબાસાહેબ  નું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ
SHARE

Author: verified_user

0 comments: