શ્રીમતી જે કે વાઘેલા બ્રાન્ચ 4 પીરજપુર પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો
જિલ્લાના ખંભાત ની શ્રીમતી જે કે વાઘેલા બ્રાન્ચ 4 પીરજપુર પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો.શાળાના મુખ્ય શિક્ષક શ્રી કલ્પેશભાઈ પટેલ અને શ્રી મુસ્તુફા આઈ સૈયદએ શુભેચ્છઓ પાઠવી હતીં .વિધાર્થીઓ નો આભાર વ્યક્ત કર્યો અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશિષ પાઠવ્યા હતા

0 comments: