Saturday, 20 April 2019

મધર કેર સ્કૂલના ગ્રાઉન્ડમાં ચિરંજીવ ગ્રુપ આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટ -2019 યોજાઈ

SHARE
મધર કેર સ્કૂલના ગ્રાઉન્ડમાં ચિરંજીવ ગ્રુપ આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટ -2019 યોજાઈ 





ખેડા જિલ્લાના ભૂમેલ ગામ નજીક આવેલ મધર કેર સ્કૂલના ગ્રાઉન્ડમાં ચિરંજીવ ગ્રુપ આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટ -2019 નું આયોજન કરવામાં આવેલ જે ટુર્નામેન્ટ માં 12 જેટલી ટિમો એ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટનું આયોજન વિરલ શાહ ,ચિરાગ પાઠક અને જીગ્નેશ દરજી દવારા કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટમાં રેફ્રિરી  તરીકે પ્રિયેશ દેસાઈ અને મહેન્દ્રભાઈ રહ્યા હતા સાથે પ્રતિકભાઈ એ સપોર્ટ કરી પોતાનું યોગદાન આપ્યું હતું આ  ટુર્નામેન્ટ -2019  માં સુભાસભાઈ નાગરાણી ની ટિમ વિજેતા બની હતી વિજેતા ટિમ ને આયોજકો દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી 
SHARE

Author: verified_user

0 comments: