આણંદ ખાતે EVM તેમજ VVPAT મશીનોની ચકાસણી કરીને તમામ વિધાનસભા મતદાર મંડળો ને વિતરણ કરાયા :
આણંદ :આણંદ લોકસભા બેઠકની ચૂંટણી સંદર્ભે આજે
આણંદ ખાતે EVM તેમજ VVPAT
મશીનોની ચકાસણી
કરીને તમામ વિધાનસભા મતદાર મંડળો માટે EVM તેમજ VVPAT
મશીનો વિતરણ
કરવામાં આવ્યા હતા. આ મશીનો પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને ચૂંટણી કર્મચારીઓની હાજરી
સાથે જે તે વિધાનસભા બેઠક ખાતેના સ્ટ્રોંગ રુમ ખાતે મુકવામાં આવશે.
આ કામગીરી આસી.કલેક્ટર અને ચૂંટણી અધિકારી શ્રી મિહીર પટેલ, પ્રાંત અધિકારી એન.કે.મુછાર અને અન્ય ચુંટણી અધિકારીશ્રીઓના ઉપસ્થિતિમાં
વિતરણ કાર્ય સંપન્ન કરાયુ હતુ.



0 comments: