Tuesday, 26 March 2019

ચારૂસેટમાં વર્લ્ડઑપ્ટ્રોમેટ્રી ડે ઉજવાયો

SHARE
ચારૂસેટમાં વર્લ્ડઑપ્ટ્રોમેટ્રી ડે ઉજવાયો

 
ચાંગા – ચારૂસેટ યુનિવર્સીટી સંલગ્ન ચરોતરઇન્સ્ટીટયુટ ઓફ પેરામેડીકલ સાયન્સીસ (CIPS)ના ઉપક્રમે શનિવારે૨૩મીમાર્ચેવર્લ્ડઑપ્ટ્રોમેટ્રી ડે – ૨૦૧૯ઉજવાયો હતો. ઉદ્ધાટન સમારંભમાંમુખ્ય મહેમાન તરીકેચારૂસેટનાએડવાઈઝર ડૉ. બી.જી.પટેલઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચનમાં(CIPS) નાપ્રિન્સીપાલ ડૉ. દર્શન પટેલે સૌનેઆવકારીવર્લ્ડઑપ્ટ્રોમેટ્રી ડેનુંમહત્વ સમજાવ્યુ હતું. “કડલ્સ” ઇવેન્ટતરીકેઆયોજિતઆકાર્યક્રમની થીમ “પીડીયાટ્રીકઆઈકેર” હતી. નાના બાળકનીઆંખનીસારવારકેવી રીતે કરવીતે વિશેઅવેરનેસ સર્જવા આ કાર્યક્મયોજાયો હતો.
મુખ્ય વક્તાઓં તરીકે ઑપ્ટ્રોમ એલોઈગુપ્તા(નગરસ્કૂલઓફ ઑપ્ટ્રોમેટ્રીનાસીનીયર લેકચરર), ડૉ. નીતિન ત્રિવેદી(ઓંકયુલોપ્લાસ્ટીક સર્જન), ડૉ. કલ્પીત શાહ(પીડીયાટ્રીકઓંપ્થેલ્મોલોજીસ્ટ), ઑપ્ટ્રોમ. જ્યોતિદવેસિંગ (કોન્ટેકલેન્સ સ્પેશિયાલિસ્ટ), ઑપ્ટ્રોમ. અંજના પટેલ(ડીસ્પેન્સીગ ઓપ્ટીશીયન) એવિવિધ વિષયો પર પ્રવચનો આપ્યા હતા
કાર્યક્રમના ભાગરૂપે પોસ્ટર કોમ્પિટિશન યોજાઈ હતી. જેમાં ગુજરાતની પાંચ કોલેજોએ ભાગ લીધો હતો.  જેમાંપ્રથમ સ્થાને હરિજ્યોતિ કોલેજ ઓફ ઑપ્ટ્રોમેટ્રી – નવસારીઅને બીજા સ્થાને CIPS વિજેતાથઇહતી. આ ઉપરાંત ડાન્સ કોમ્પિટિશન પણ યોજાઈ હતી. પોસ્ટર – ડાન્સકોમ્પિટિશનનાવિજેતાઓંને ઇનામ-પ્રમાણપત્ર વિતરણ કરવામાંઆવ્યા હતા. કાર્યકમમાંવિધાર્થીઓં – ફેકલ્ટી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 
SHARE

Author: verified_user

0 comments: