Monday, 25 March 2019

ગાંંધીનગર ખાતે જીવન્ ધારા ફાઊંડેશન દ્વારા કપડા અને નાસ્તાનુ વિતરણ કરાયુ

SHARE
ગાંંધીનગર ખાતે જીવન્ ધારા ફાઊંડેશન દ્વારા કપડા અને નાસ્તાનુ વિતરણ કરાયુ 







ગાંંધીનગર:  ઉનાળાની ગરમીમાં કપડા રૂપી હુંફ મળી ર્હે તે અર્થે  જીવનધારા ફાઊંડેશન સેવા ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર સેકટર -૧૩ ખાતે ક્પડા અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ આ પ્રવુતિ મા સંસ્થાના પ્રમુખ મહેશભાઇ જીરાવાલા ,પ્રદિપ સિંહ વાઘેલા, અમિતાબેન વાઘેલા, ક્ષ્રેયાંંશી શ્રોફ ,યુવરાજસિંહ  ચુડાસમા ,ગોરાંગ વ્યાસ તથા અન્ય મહનુભાવો ઉપ્સ્થિત રહિ આ કાર્યક્રમ ને સફ્ળ બનાવ્યો હતો
SHARE

Author: verified_user

1 comment: