નડીયાદ રૂરલ પો.સ્ટે.હદના દવાપરાુ ગામમુવાડી સીમ વિસ્તારમાંથી વગર
પરવાનાના હથિયાર તથા દારૂગોળા સાથે 3 ઇસમોનેઝડપી પાડતી એલ.સી.બી.
હાલમાાંસમગ્ર દેશમાાંલોકસભાની ચૂંટણી આવનાર હોય જે ચૂંટણી દરમ્યાન જીલ્લામાાં કાયદો અનેવ્યવસ્થા જળવાઇ રહેતેમજ ચૂંટણી પ્રક્રિયા શાાંતીપુંર્ણ રીતેસાંપન્ન થાય જેનેઅનલક્ષીનુ ે પોલીસ અવિક્ષકશ્રી ખેડા-નડીયાદ નાઓએ ખેડા જીલ્લાના તમામ અવિકારીશ્રીઓનેજુદા-જુદા પ્રકારની કામગીરી કરવા સચનાુ કરેલ. જે સચનાુ મજબુ ખેડા જીલ્લાના તમામ એન્ટ્રી/એક્ઝઝટ ના રસ્તાઓ /રેલ્વે
પર વોચ તપાસ રાખવા તેમજ દૈનીક િોરણેપ્રોક્રહ જુગાર તેમજ વમલઝતસબાંિી ગનાઓનાુ આરોપીઓ ઉપર વોચ રાખી વધમાાંુ વધુઅટકાયતી પગલા લેવા તથા મહ.ે જીલ્લા મેજી. સા.ના જાહરનામાનેાંુ પાલન થાય તેની તકેદારી રાખવા શ્રી આર.કે.રાજપતુ ઇ. પો.ઇન્ટ્સ શ્રી એલ.સી.બી. ખેડા નડીયાદ નાઓનેસ્ટાફના કમણચારીઓની અલગ અલગ ટીમો બનાવી ક્રદવસેતેમજ રાત્રીના અસરકારક પેરોલીંગ
ખાસ સચનાુ કરેલ જે સચનાનીુ અમલવારીના ભાગરૂપેઇ.પો.ઇન્ટ્સ આર.કે.રાજપતુ એલ.સી.બી ખેડા- નડીયાદ નાઓના માગણદશણન હઠળે એલ.સી.બી સ્ટાફના પો.સબ ઇન્ટ્સ. શ્રી એમ.એ.ઠાકોર, એ.એસ.આઇ વવજયવસિંહ,પો.કો. િમણપાલવસિંહ, પો.કો.અમરાભાઇ, પો.કો. કનકવસિંહ, પો.કો રાકેશકુમાર, પો.કો. પાંકજભાઇ વવગેરેનાઓ નડીયાદ રૂરલ પો.સ્ટે.વવસ્તારમાાંપરોલીંગમાે હતા દરમ્યાન પો.કો. િમણપાલવસિંહ તથા
પો.કો. ઋતરાજવસહુ નાઓનેમળેલ સાંયઝતુ બાતમી હકીકત આિારેદવાપરાુ ગામ, મવાડીુ સીમ વવસ્તારમાાંથી ત્રણ શકમાંદ ઇસમો(૧)યાસીનમીયા અહમદમીયાે મલેક રહ.ેવરસોલા ગામ કસ્બામા, તા. મહમદાવાદે જી. ખેડા (૨) ઇસ્માઇલમીયા અબ્દુલમીયા મલેક રહ.ે વરસોલા િોબી ચકલા, તા. મહમદાવાદે જી. ખેડા (૩) સીકાંદરમીયા બદરૂમીયા મલેક રહ.ેમલુેજ મલેકવાડા, તા. મહિાુ જી. ખેડા નાઓનેવગર પરવાનાવાળા એક દેશી બનાવટની બાંદુક ( જામગરી) ક્રક. રૂ ૫૦૦૦/- લોખાંડનો સળીયો ક્રક.રૂ.૫૦/- શીશાના છરા નાંગ૧૦ ક્રક.રૂ. ૧૦૦/- , લોખાંડનો છરો ક્રક.૧૦૦/રૂ.- , ગાંન્ટ્રક પાઉડરની ડબ્બી ક્રક.રૂ.૫૦/-, મોબાઇલ ફોન નાંગ-૨ ક્રક.રૂ.૧૦૦૦/- તથા અંગ જડતીના રૂ.૧૨૦/- સાથેમો.સા. નાંબર જી.જે. ૦૭ સી.સી.૩૦૭૩ મળી કુલ્લેરૂ. ૩૧,૪૨૦/- સાથેમળી આવેલ. જે બાબતેઉઝત પકડાયેલ ઇસમો વવરૂદ્ધ નડીયાદ રૂરલ પો.સ્ટે.ખાતેસે.ગ.ુર.નાં.૨૪/૧૯ આમ્સણ એઝટ૨૫(૧)(૧-અ)(૧-બ) જી.પી.એઝટ કલમ ૧૩૫ મજબુ પો.કો. િમણપાલવસિંહનઓએ ફરીયાદ આપેલ છે. સદર ગનાનીુ વધુતપાસ પો.સબ ઇન્ટ્સ. શ્રી વી.એ.શાહ એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓ કરી રહલે છે.

0 comments: