વાસદ: શહેરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે ઉપર આજે સવારના સુમારે પુરપાટ ઝડપે જતા હાવડા એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી ગયેલા નારના વેલીબેન રતિલાલભાઈ રોહિત કનિદૈ લાકિઅ (ઉ. વ. ૬૦)નું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. ઘટનાની જાણ થતાં જ વાસદ પહોંચી ગયેલી રેલવે પોલીસે મૃતદેહનો કબજો લઈને પીએમ કરાવ્યા બાદ તેમના વાલીવારસોને કનિદૈ લાકિઅ સુપ્રત અકિલા કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર વેલીબેન રણુજા ગયા હતા અને ત્યાંથી ગઈકાલે સુંદણ ખાતે રહેતા તેમના ભત્રીજાને ત્યાં કનિદૈ લાકિઅ આવીને રોકાયા હતા અને આજે સવારના સુમારે નાર ગામે જવા માટે વાસદ આવ્યા હતા અને અકીલા ટ્રેન મારફતે આણંદ અને ત્યાંથી નાર જવાનું હોય લોકલ ટ્રેન કનિદૈ લાકિઅ માટે પાટા ક્રોસ કરી રહ્યા હતા ત્યારે હાવડા એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી ગયા હતા.

0 comments: