કપડવંજ સી ડી. ગાંધી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં એચિવર્સ -ડે ઉજવાયો
કપડવંજ કેળવણી મંડળ સંચાલિત સી. ડી. ગાંધી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં એચિવર્સ -ડે ની ઉજવણી કરવામાં આવી તેમાં વર્ષ દરમ્યાન બાળકોએ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિધ્ધિ મેળવેલ હોય તેનું ઇનામ વિતરણ ક્રાયર્ક્રમ યોજાયો તેમજ મુખ્ય મહેમાન તરીકે MGVCL ના ચીફ એન્જીનીયર ચિરાગભાઈ ભટ્ટ ,હાજર રહ્યા હતા તેમજ તેમને બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા અને તેમને સેફટી એવરનેસ અને રોજિંદા વપરાશમાં વીજળી કેવી રીતે બચાવવી તેની સમજ બાળકોને આપી આ પ્રસંગે શાળા કન્વીનર પ્રદીપભાઈ તેલી તથા અભિજીતભાઈ જોશી અને પોરવભાઈ પટેલ હાજર રહ્યા હતા
kalpesh patel-Anand

0 comments: