માતર: તાલુકાના અસામલીમાં રહેતાં હરીભાઈ શનાભાઈ વાઘેલા આજરોજ બપોરના બાર વાગ્યાના સુમારે અસામલી ગામની સીમ નજીક વાસણા રોડ પર આવેલ એક ખેતરમાં ડાંગરના પાકમાં કનિદૈ લાકિઅ મશીન ચાલુ કરવાનું હોઈ તેમની સાથે ગામમાં જ રહેતાં ધીરૂભાઈ શંકરભાઈ મકવાણાને મદદ માટે લઈ ગયાં હતાં. ધીરૂભાઈ નંબર વગરનું એક ટ્રેક્ટર લઈ તેમની કનિદૈ લાકિઅ સાથે ગયાં હતાં. અકિલા ખેતરમાં પહોંચી મશીન ચાલુ કર્યાં બાદ ટ્રેક્ટરમાં બેસી ઘરે પરત ફરી રહ્યાં હતાં. તે દરમિયાન વાસણા રોડ પર પાણીના નીકાલ કનિદૈ લાકિઅ માટે ની જગ્યામાં ટ્રેક્ટર પલ્ટી ખાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ટ્રેક્ટર ચાલક અકીલા ધીરૂભાઈ મકવાણા ટ્રેક્ટર નીચે દબાઈ જતાં તેઓને ગંભીર ઈજા કનિદૈ લાકિઅ થવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હરીભાઈ શનાભાઈ વાઘેલાની ફરીયાદને આધારે લીંબાસી પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કનિદૈ લાકિઅ કાર્યવાહી હાથ ઘરી છે.
0 comments: