Saturday, 30 March 2019

રાષ્‍ટ્રીય કક્ષાએ ખેડા જિલ્‍લાના દિવ્‍યાંગ ખેલાડીઓએ બે મેડલ મેળળ્યા

SHARE

રાષ્‍ટ્રીય કક્ષાએ ખેડા જિલ્‍લાના દિવ્‍યાંગ ખેલાડીઓએ બે મેડલ મેળળ્યા




નડિયાદ-૧૭મી સીનીયર અને ૧૩મી જુનીયર નેશનલ પેરા પાવર લીફટીંગ ચેમ્પીયનશીપ-૨૦૧૯ નાગપુર ખાતે યોજાઇ હતી. જેમાં ગુજરાત રાજયની ટીમમાં ખેડા જિલ્‍લાના ધી સોસાયટી ફોર ફિઝીકલી હેન્‍ડીકેપ્‍ડ ઓફ ધી ખેડા ડીસ્‍ટ્રીકટ, નડિયાદના દિવ્‍યાંગ ખેલાડી વર્ષાબેન જોષીએ સીલ્‍વર મેડલ તથા કુ.ગૌરીબેન પટેલએ બ્રોન્‍ઝ મેડલ મેળવી સમગ્ર રાષ્‍ટ્રીય કક્ષાએ ખેડા જિલ્‍લો તથા ગુજરાતનું નામ રોશન કર્યું છે.

SHARE

Author: verified_user

0 comments: