Tuesday, 26 March 2019

અમદાવાદ શહેર યુનિવર્સીટી પોલીસ સ્ટેશનનાગુનામાનાસતા ફરતાઆરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા-નડીયાદ

SHARE

અમદાવાદ શહેર યુનિવર્સીટી પોલીસ સ્ટેશનનાગુનામાનાસતા ફરતાઆરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા-નડીયાદ



       નડિયાદ :પોલીસ મહાનિદેશક અને મુ.પો.અધિ.શ્રી ગુ.રા.ગાંધીનગર નાઓ દ્વારા ગુજરાત રાજ્યના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ ખાસ ઝુંબેશ રાખેલ છે. જે ઝુંબેશ ને અનુલક્ષીને પોલીસ અધિક્ષકશ્રી ખેડા-નડીયાદ નાઓએ ખેડા જીલ્લામા રહેતા હોય તેવા આરોપીઓને સ્થાનિક પોલીસની તેમજ એલ.સી.બી./એસ.ઓ.જી./પેરોલ ફર્લોસ્કોડ/ લીવ રિઝર્વ પો.સબ ઇન્સ. નાઓની અલગ અલગ ટીમો બનાવી દિવસે તેમજ રાત્રીના અસરકારક પેટ્રોલીંગ કરી તેઓના રહેણાંક તેમજ મળી આવવાના સ્થળોએ તપાસ કરી મળી આવે કાયદેસર કરવા ખાસ સુચના કરેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે ઇ.પો.ઇન્સ આર.કે.રાજપુત એલ.સી.બી ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળએલ.સી.બી સ્ટાફના અ.હેઙકો રતેસિંહ , પો.કો ગીરીશભાઇ, પો.કો અર્જુનસિંહ,પો.કો દેવેન્દ્રસિંહ,વિગેરે નાઓ  પેટ્રોલીંગમા હતાં દરમ્યાન પો.કો અર્જુનસિંહનાઓની બાતમી હકીકત આધારે  અમદાવાદ શહેરયુનિવર્સીટી પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૮/૨૦૧૮ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪  વિગેરે મુજબના ગુનાના કામે નાસતા ફરતો આરોપીરાજેશભાઇ ઉર્ફે રાજ સ/ઓ પ્રેમસિંહ નારણસિંહ જાતે રાજપુત રહે.ડાકોર, યમુનાકુંજ સોસાયટી મ.નં.૧૭ ગણેશ સિનેમા રોડ રામજી મંદિર પાસે તા.ઠાસરા જી.ખેડા નાઓને  ડાકોર પો.સ્ટ ઓફિસ પાસેથી તા.૨૫/૦૩/૧૯ ના રોજ સી.આર.પી.સી કલમ ૪૧(૧) (આઇ) મુજબ પકડી અટક કરી અમદાવાદ શહેર યુનિવર્સીટીપો.સ્ટેઘટીત કાર્યવાહી કરવાડાકોર પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.

SHARE

Author: verified_user

0 comments: