Tuesday, 26 March 2019

ખેડા ટાઉન પોસ્ટે હદ વિસ્તારના રઢુ ગામેથી જુગાર રમતા કુલ-૩ જુગારીયાઓને ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા-નડીયાદ

SHARE
ખેડા ટાઉન પોસ્ટે હદ વિસ્તારના રઢુ ગામેથી જુગાર રમતા કુલ-૩ જુગારીયાઓને ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા-નડીયાદ



પોલીસ અધિક્ષક સાહેબશ્રી ખેડા-નડીયાદ નાઓએ આગામી લોકસભાની ચુંટણીને અનુલક્ષીને દારૂ-જુગારની પ્રવુત્તિ નેસ્ત નાબુદ કરવા માટે જીલ્લા પ્રોહિ/જુગારના લિસ્ટેડ બુટલેગરો ઉપર અવારનવાર રેઇડો કરી તેમજ જીલ્લામાં આવેલ ફાર્મ હાઉસ/ગોડાઉનોને નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન અવાર-નવાર ચેક કરી પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને શ્રી આર.કે.રાજપુત ઇ.પો.ઇન્સ.એલ.સી.બી ખેડા-નડીયાદ નાઓની સુચના મુજબ ગઇ તા.૨૫/૦૩/૧૯નારોજ એલ.સી.બી.સ્ટાફનાઅ.હેઙકો તુષારભાઇ, પો.કો રાહુલકુમાર, પોકો કેતનકુમાર, તથા પો.કો. હેમંતકુમારનાઓ ખેડા ટાઉન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો રાહુલકુમાર નાઓને મળેલ બાતમી હકીકત આધારે રઢુ ગામે કબીર મંદિર પાસે જાહેરમાં આંક ફરકનોપૈસાથીહાર જીતનો આંકડાનો જુગાર રમતા કુલ ૩ઇસમો () મુકેશભાાઇ શ્યામજીભાઇ પગી રહે.રઢુ ઇન્દીરાનગરી તા.જી.ખેડા (૨) ભીખાભાઇ આત્મારામભાઇ સોલંકી રહે. સુરસંગ મુખીનુ ફળીયું રઢુ તા.જી.ખેડા (૩) રવિન્દ્રભાઇ વિક્રમભાઇ સિસોદીયા રહે. સુરસંગ મુખીનુ ફળીયું રઢુ તા.જી.ખેડા નાઓનેઝડપી પાડી ત્રણેયઇસમોની અંગ જડતીમાંથી મળી આવેલ રોકડા રૂ.૧૪,૪૩૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦/-તથા આંકડા લખેલ સ્લીપબુક,કાર્બન પેન વિગેરે મળી કુલ્લે રૂ.૧૪,૯૩૦/-ના જુગાર રમવાના સાધનો સાથે મળી આવતાઉક્ત ત્રણેય ઇસમો વિરૂદ્ધ ખેડા ટાઉન પો.સ્ટે. જુગારા ધારા કલમ ૧૨-અ મુજબ પો.કો.રાહુલકુમાર નાઓએ ફરીયાદ આપેલ છે. આગળની વધુ તપાસ ખેડા ટાઉન પો.સ્ટે. નાઓ કરી રહેલ છે.
SHARE

Author: verified_user

0 comments: