Monday, 18 March 2019

નડિયાદ કપડવંજ રોડ પર મહુધા પાસે અકસ્માત પ્રાઇવેટ લકઝરી બસ પલ્ટી ખાધી

SHARE





નડિયાદ કપડવંજ રોડ પર મહુધા પાસે અકસ્માત ,

પ્રાઇવેટ લકઝરી બસ પલ્ટી ખાધી 

લક્ઝરી બસ પલટી જતા 20 થી વધુ મુસાફરો ને ઇજા ,

5 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી , 

મહુધા - ભાનેર રોડ ઉપર ફલોલી ગામ નજીકથી પસાર થઇ રહેલ લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા, બસ રોડની સાઈડમાં આવેલ ખાડામાં પલટી મારી ,

મીનવાડા દર્શન કરી પરત ગાંધીનગર ના પેથાપુર જઈ રહ્યા હતા ત્યારે બની ઘટના

ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સ વાનને કરાતા મહુધા, નડિયાદ, કપડવંજ, લસુન્દ્રા અને હલધરવાસ થી 108 ની  ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ,

તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી, વધુ સારવાર અર્થે મહુધા અને કઠલાલ હોસ્પિટલમાં ખસેડ્યા ,

ઘટનાને પગલે મહુધા અને કઠલાલ પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી 
SHARE

Author: verified_user

0 comments: