vasad
શહેરોનાતળાવોપુરીદેવામાંઆવેછે, વૃક્ષોકાપીનાખવામાંઆવીરહ્યાછે,
શહેરીકરણનાકારણેમાર્ગનુંનિર્માણ, મકાનોનુંનિર્માણઅનેમોબાઈલટાવરનારેડિએશનનાકારણેશહેરમાંચકલીઓનાપ્રાકૃતિકઆવાસનોઅભાવજોવામળેછે.
તેથીકરીનેશહેરોનીનવીપેઢીનેચકલીઓજોવામળતીનથી.
ચકલીઓનાકાયમીવસવાટકરીશકેતેહેતુથીપૂંઠાનામાળા (ચકલીઓમાટેનાકૃત્રિમઘર)
અનેપાણીમાટેનાકુંડાલગાવવામાંઆવીરહ્યાછેજેથીકરીનેઆવનારસમયમાંજેચકલીઓબચીછેતેમનુંજતનથઈશકેઅનેપ્રકૃતિમાંવાતાવરણમાંતેમનોઉછેરથયીશકે.
એન.એસ.એસ.યુનિટ,એસ.વી.આઇ.ટી.વાસદનાવોલેન્ટિયર્સદ્વારાઆજરોજવિશ્વચકલીદિવસનિમિત્તેકોલેજનીકેમ્પસમાંચકલીઓમાટેઉઠાનાઘરઅનેપાણીનાકુંડાઓલગાવવામાંઆવ્યાછેઆસમયેબધાવિદ્યાર્થીઓએપ્રતિજ્ઞાલીધીહતીકેતેઓરોજઆકુંડામાંપાણીનાખશેઅનેચકલીઓનાજતનમાંપોતાનુંપૂરુંયોગદાનઆપશેઆકાર્યક્રમમાંએન.એસ.એસ.યુનિટના
50 વોલેન્ટિયરસેભાગલીધોહતો.કુ.નેહાભટ્ટદ્વારાસમગ્રકાર્યક્રમનુંસંચાલનકરવામાંઆવ્યુંહતું.
એસ.વી.આઇ.ટી. વાસદનાઅધ્યક્ષશ્રીભાસ્કરભાઈપટેલસેક્રેટરીશ્રીભાવેશભાઇપટેલ,
ઉપાધ્યક્ષશ્રીદિપકભાઈપટેલ, કેમ્પસડાયરેકટરડૉ. જે. એન. શાહઅનેઆચાર્યડૉ.
ડીપી. સોનીઅનેસમસ્તએસ.વી.આઇ.ટીપરીવારતરફથીશુભેચ્છાઓપાઠવવામાઆવીહતી.


0 comments: