સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે એક્સપર્ટ લેક્ચર નું એસ.વી.આઈ.ટી વાસદ ખાતે આયોજન
એન.એસ.એસ.યુનિટ એસ.વી.આઇ.ટી. વાસદ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એન.એસ.એસ. ના વોલેન્ટિયર્સ ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં સ્ટાફ મેમ્બર એ ભાગ લીધો હતો.
કિરણસિંહ ચૌહાણ (ડાયરેક્ટર, કાયાવરણ સેન્ટર, લકુલીશ યોગ યુનિવર્સિટી) દ્વારા તણાવ ના પ્રકારો, તણાવ ના કારણો, તળાવનું સ્તર વગેરેની ઊંડાણપૂર્વક જાણકારી આપી હતી અને વિદ્યાર્થી જીવનમાં તણાવ કેવો હોય છે તે વિષય પર વિદ્યાર્થીઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી વિદ્યાર્થીઓ તણાવમાંથી કેવી રીતે બહાર આવી શકે છે. તે માટેનો માર્ગદર્શન આપ્યો હતો. ખાસ તો વિદ્યાર્થીઓ ટાઈમ મેનેજમેન્ટ ને પ્રાધાન્ય આપે જેથી કરીને નિશ્ચિત કાર્યને નિશ્ચિત સમય મર્યાદા પૂર્ણ કરી લેવા માં આવે. તેથી ઘણી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે.આ ઉપરાંત તણાવમુક્ત થવાના ઘણા ઉપાયોનું સુચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ડૉ. ડી.પી. સોની (આચાર્ય) દ્વારા બુક આપી કિરણસિંહ ચૌહાણ નું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોલેજના ડાયરેક્ટર ડૉ જે.એન. શાહ અને ડૉ એ.કે. અધિકારી અને અન્ય સ્ટાફ મેમ્બર ઉપસ્થિત હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિવેક રાઠોડ દ્વારા વિકાશ અગ્રવાલ (પ્રોગ્રામ ઓફિસર,એન.એસ.એસ.) ની દેખરેખ માં કરવામાં આવ્યું છે.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી દિપકભાઈ પટેલ, કેમ્પસ ડાયરેકટર ડૉ. જે. એન. શાહ અને આચાર્ય ડૉ. ડી પી. સોની અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવા મા આવી હતી.

0 comments: