આણંદ ટાઉન હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત "મે ભી ચોકીદાર હુ "નામનો લાઈવ કાર્યક્રમ યોજાયો સાથે તાજેતરમાં જાહેર થયેલ આણંદ લોક્સભા ઉમેદવારનો સન્માન સમારોહ પણ યોજાયો
ભારત ના વડાપ્રધાન નરેંન્દ્ર મોદી દ્વારા "મે ભી હુ ચોકીદાર "નામના લાઈવ પ્રસારણ કાર્યક્રમમાં આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો આણંદ ટાઉન હોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા આ સાથે આજ રોજ આણંદ લોક્સભાના ઉમેદવાર મીતેશ પટેલ (બકાભાઈ ) લક્ષ્મી તુવેર દાળ વાસદ વાળા નુ નામ જાહેર થતા તમામ કાર્યકરોએ મિતેષ પટેલને હાર પહેરાવી સન્માનિત કર્યા હતા આ પ્રંસગે ખાસ પુર્વ મંત્રી રમણભાઇ વોરા પણ ઉપસ્થીત રહ્યા હતા આ સાથે આણંદ જીલ્લા ના કાર્યકરો મોટી સંખ્યામા મહીલા કાર્યર્કરો સાથે ઉપસ્થીત રહયા હતા આણંદ ના સાંસદ દીલીપ પટેલ ની સીટ ના મળવા છતાંય તેઓએ પ્રતીક્રિયા આપી હતી કે ઉમેદવાર કોઇ પણ હોય અમારે દીલ્હી કમળને મોકલવાનુ છે અને 2014 મા મને પક્ષે વગર માગે ટીકીટ આપી હતી ત્યારે મીતેષ પટેલ ને ટીકીટ નહતી મળી જ્યારે આજે મિતેષ પટેલને ટીકીટ આપવામા આવી જેથી હુ મિતેષ પટેલ સાથે જ છુ અને જંગી બહુ મતીથી આણંદ સીટ જીતાડીસુ તેવુ સ્ટેજ ઉપરથી આહવાન કરવામા આવ્યુ હતુ આ સાથે ઉપસ્થિત જિલ્લા તેમજ આણંદ ના કાર્યકરો એ પણ આણંદ લોકસભા માંથી મિતેશ પટેલ ને જંગી મતો થી જીતાડી દિલ્હી સુધી મોકલી આપવાના જયઘોષ કર્યો હતો આ કાર્યક્રમમાં આણંદ,ઉમરેઠ ,આંકલાવ ,બોરસદ ,ખંભાત ,પેટલાદ ,સોજીત્રા વિધાનસભા મત વિસ્તાર ના તમામ ભા જ પ ના કાર્યકરોની મોટી સંખ્યા માં હાજરી જોવા મળી હતી.







0 comments: