Thursday, 28 March 2019

ડાકોર શહેરમાં ટ્રાફિકની સમસ્યા માટે શિરદર્દ બનેલ સર્કલ

SHARE
ડાકોર: શહેરમાં ટ્રાફિકની સમસ્યા માટે શિરદર્દ બનેલ સર્કલ



ડાકોર: શહેરમાં ટ્રાફિકની સમસ્યા માટે શિરદર્દ બનેલ સર્કલ પર આજે વહેલી સવારે હીટ એન્ડ રનની ઘટના બની છે. વહેલી સવારના સમયે સર્કલ પરથી પસાર થઇ રહેલા અપંગ ભિક્ષુકને કનિદૈ લાકિઅ કોઇ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઇ ગયો હતો જેમાં ભિક્ષુકનું મૃત્યુ નિપજ્યું છે, જે બાદ પોલીસે ફરીયાદ નોધી કાયદેસર કાર્યવાહી કનિદૈ લાકિઅ હાથ ધરી છે.  ડાકોર અકિલા શહેરમાં બસ સ્ટેશન અને ટ્રાફિક ચોકી પાસે આવેલ સર્કલ આમ તો ટ્રાફિક જામ માટે જાણીતું છે. પરંતુ આજે વહેલી સવારે ટ્રાફિક કનિદૈ લાકિઅ નહી હોવાને કારણે પુરપાટ ઝડપે પસાર થઇ રહેલા કોઇ વાહન ચાલકે એક ભિક્ષુકને ટક્કર મારતા ભિક્ષુકનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
SHARE

Author: verified_user

0 comments: