Thursday, 28 March 2019

રક્તદાનશિબિરનુંએસ.વી.આઈ.ટીવાસદખાતેઆયોજન

SHARE

રક્તદાનશિબિરનુંએસ.વી.આઈ.ટીવાસદખાતેઆયોજન





વાસદ : 
દાન પુણ્યનાકાર્યમાંગુજરાતસદૈવઅગ્રેસરરહ્યોછેઅનેરક્તદાનમાંભારતમાંગુજરાતીઓસર્વેથીઆગળરહેછે. યુવાનોપણઆવારસોજાળવીરાખેઅનેસમાજઉપયોગીથાયતેહેતુથીઆજરોજએસ.વી.આઇ.ટીવાસદખાતેએન.એસ.એસ.યુનિટનાવોલેન્ટિયરસદ્વારાઇન્ડિયનરેડક્રોસસોસાયટીઆણંદનાસહયોગથીરક્તદાનશિબિરનુંઆયોજનકરવામાંઆવ્યુંછે. જેમાંમોટીસંખ્યામાંએન્જિનિયરિંગનાવિદ્યાર્થીઓ, સ્ટાફ, રાજુપુરાઅનેવાસદનાગ્રામજનોએભાગલઈરકતદાનનાઆમહાપર્વમાંસહયોગઆપી૧૫૯યુનિટએકત્રકરીહતી.
આપ્રસંગેગુજરાતજી.આઇ.ડી.સીનાચેરમેનશ્રીબાબુભાઇપટેલઉપસ્થિતરહ્યાહતા. તેમનીસાથેજયશ્રીબેનગોહિલ (સમાજસેવિકાનંદેશરી), ભાસ્કરભાઈપટેલ (ચેરમેન, એસ.વી.આઇ.ટી) ભાવેશભાઈપટેલ( સેક્રેટરી,એસ.વી.આઇ.ટી), દિપકભાઈપટેલ (વાઇસચેરમેન, એસ.વી.આઈ.ટી.) શૈલેષભાઈપટેલ (સેક્રેટરી, આઈઆરસીએસ), દેવેન્દ્રભાઈઆર. પટેલ (કારોબારીસભ્યઆઈ.આર. સી. એસઆણંદ).ડો.જે.એન.શાહ(ડાયરેક્ટરએસ.વી.આઈ.ટી.), આચાર્યડો. ડી.પી.સોની(એસવીઆઈટી), નિરવપટેલ(આઈ.આર.સી.એસઆણંદ) વિગેરેમહાનુભાવોઆપ્રસંગેઉપસ્થિતરહ્યાહતા.
મેડિકલઓફિસરતરીકેડૉ. .કે.જૈનદ્વારાસેવાઓઆપવામાંઆવીહતી.
સમગ્રકાર્યક્રમનુંસંચાલનજયદીપસિંહસોલંકીદ્વારાવિકાશઅગ્રવાલ (પ્રોગ્રામઓફિસર,એન.એસ.એસ.) નીદેખરેખમાંકરવામાંઆવ્યુંછે.
એસ.વી.આઇ.ટી. વાસદનાઅધ્યક્ષશ્રીભાસ્કરભાઈપટેલસેક્રેટરીશ્રીભાવેશભાઇપટેલ, ઉપાધ્યક્ષશ્રીદિપકભાઈપટેલ, કેમ્પસડાયરેકટરડૉ. જે. એન. શાહઅનેઆચાર્યડૉ. ડીપી. સોનીઅનેસમસ્તએસ.વી.આઇ.ટીપરીવારતરફથીશુભેચ્છાઓપાઠવવામાઆવીહતી.

SHARE

Author: verified_user

0 comments: