સુરેન્દ્રનગર જિલ્લા માં રોજે રોજ રોયલ્ટી વગર ની રેતીઓની ચોરીઓ ગુન્હા વધતી જાય છે.
ત્યારે આજે લીંબડી પોલીસ પી.એસ.આઈ. શ્રી ગઢવી તેમનો પોલીસ સ્ટાફ તેમજ લીંબડી મામલતદાર સયુંકત દ્વારા ઓપરેશન હાથ ધરી આજે રોયલ્ટી વગર રેતી ભરેલ ડમ્પર રૂ. 15,36000/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ હતું. આ ડમ્પર ડિટેઇન કરી ને સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ ને સંપૂર્ણ વિગત મોકલી આપી હતી.

0 comments: