Sunday, 17 March 2019

આમલકી એકાદશી એ ડાકોર રણછોડજી મંદિરમાં ફાગોત્સવ ની ભવ્ય ધામધૂમ પૂર્વક ઉજવણી

SHARE
 આમલકી એકાદશી એ ડાકોર રણછોડજી મંદિરમાં ફાગોત્સવ ની ભવ્ય ધામધૂમ પૂર્વક ઉજવણી ની શરૂઆત સાંજે ઉત્થાપન આરતી બાદ ગૌરજ સમયે ગજરાજ ઉપર સુશોભિત ચાંદી ની અંબાડી પર લાલજી મહારાજ ની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા અબિલગુલાલ ની રસછોળ માં "જય રણછોડ માખણ ચોર" નાં નાદ સાથે વાજતગાજતે સવારી નાં અલૌકિક દર્શન


વારી નાં અલૌકિક દર્શન
SHARE

Author: verified_user

0 comments: