કપડવંજ ના જલોયા ગામના તળાવ નજીક ઝાડ પર લટકતી યુવાન ની લાશ મળી...હત્યા કે આત્મહત્યા ઘૂંટાતું રહશય...??
કપડ્વંજ- આતરસુંબા રોડ પર આવેલા જલોયા તળાવ નજીક એક ઝાડ પર અજાણ્યા યુવાન ની લાશ મળી આવી જેની જાણ નજીકના પોલીસ મથકે કરાતા કાયદેસર ની કાર્યવાહી કરી લાશ ને પોસ્ટ મોટર્મ માટે મોકલી આપી આ યુવાને આત્મહત્યા કરી છે કે હત્યા કરવામાં આવી છે આવી અનેક ચર્ચા નો વિષય ગ્રામ્યજનોમાં ઉઠવા પામ્યો છે જે પોલીસ તપાસ માં શુ બહાર આવે છે તે જોવું રહ્યું.


0 comments: