આણંદ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે લોકસભાની ચૂંટણીના આયોજનના ભાગ રૂપે મિટિંગ યોજાઈ
આણંદ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે લોકસભાની ચૂંટણીના આયોજનના ભાગ રૂપે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જે સૌએ એક જ અવાજ સાથે આણંદ લોકસભાના ઉમેદવાર શ્રી મિતેષભાઈ પટેલ(બકાભાઈ) ને બહુમતીથી જીતાડવા માટેનું આહવાન કરવામાં આવ્યું,,આ મિટિંગમાં શબ્દસરણ બ્રહ્મભટ્ટ(પ્રદેશ મહામંત્રી)અમિત શાહ(પૂર્વ મેયર-અમદવાદ )લાલસિંહ વડોડીયા(રાજ્યસભા સાંસદ),દિલીપ પટેલ(સાંસદ),મહેશભાઈ પટેલ(ભાજપ જીલ્લા પ્રમુખ) ,દિપકભાઈ પટેલ,બબલદાસ પટેલ(પૂર્વ પ્રમુખ),રાજેશ પટેલ(ધર્મજ),પૂ.મંત્રીઓ રોહિતભાઈ પટેલ,સી.ડી પટેલ,પૂ ધારાસભ્યો જસુભા સોલંકી,જ્યોત્સનાબેન પટેલ,સંજયભાઈ પટેલ અંબાલાલ રોહિત,,પ્રદેશમંત્રી રમણલાલ સોલંકી,આણંદ લોકસભા વિસ્તારક નરેન્દ્રભાઈ,જીલ્લા ભાજપ મહામંત્રી જિજ્ઞેશભાઈ પટેલ ,સુભાષભાઈ બારોટ,ભાજપ અગ્રણી વિપુલ પટેલ,દક્ષેશ શાહ,યોગેશ પટેલ,હંસાકુવરબા,વગેરે ઉપસ્થિત રહ્યા હતા

0 comments: