વડોદરા ના શ્રીમતી રચનાબેન ગાંધીની પ્રધાનમંત્રી જન કલ્યાણકારી યોજના પ્રચાર -પ્રસાર અભિયાન ગુજરાત પ્રદેશ ના મહિલા વિભાગ ના સચિવ તરીકે નિમણુંક
પ્રધાનમંત્રી જન કલ્યાણકારી યોજના પ્રચાર -પ્રસાર અભિયાન ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ શ્રી દેવેન વર્મા એ વડોદરા ના શ્રીમતી રચનાબેન ગાંધી ને પ્રધાનમંત્રી જન કલ્યાણકારી યોજના પ્રચાર -પ્રસાર અભિયાન ગુજરાત પ્રદેશ ના મહિલા વિભાગ ના સચિવ તરીકે નિમણૂક કરેલ છે આમ શ્રીમતી રચનાબેન ગાંધી ની નિમણૂંક કરાતાં પરિવાર તેમજ સમાજ નું ગૌરવ વધાર્યું છે

0 comments: