આણંદ સ્થિત એનડીડીબી ખાતે આઇસીએઆરની વાર્ષિક કોન્ફરન્સ અને આઇડીએ આઇબેસમ એનાલીટિકલ વીક 2025નું આયોજન કરવામાં આવ્યું
આણંદ, 1 એપ્રિલ, 2025: ઇન્ટરનેશનલ કમિટી ફોર એનિમલ રેકોર્ડિંગ (બાઇસીવનારા, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી) અને ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન (આઇડીએફ) ઇન્ડિયન નેશનલ કમિટી ઑફ થી આઇડીએક (આઇમેનસી-આઇડીએફ)એ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડડીઈઝેશન (આઇએસખી માથે ભેગા મળીને ખાણંદમાં આવેલા એનડીડીબી ખાતે : એપ્રિલ 2025ના રોજ આઇસીએઆરની વાર્ષિક કોન્ફરના અને આઇડીબેફઆઇએસઓ એનાલીટિકલ વીક 2025નું આયોજન કર્યું હતું આ ઇવેન્ટની થીમ છે. 'સસ્ટેનેબલ લાઇવસ્ટોક ફાર્મિંગ શ્ર હોમોનાઇઝેશન ટેકનોલોજી એન્ડ ઇનોવેશન છે.
ભારત સરકારના પશુપાલન અને ડેરીઉદ્યોગ વિભાગના સચિવ અને આઇએનસી આઇડીએકના પ્રેસિડન્ટ સુશ્રી અલ્કા ઉપાધ્યાય: એનડીડીબીના ચેરમેન અને આઇએનસી આઇડીએકના સભ્ય સચિવ તથા આઇડીબેફ બોર્ડના સભ્ય ડૉ. મીનેશ શાહ. આઇસીએઆરના પ્રેસિડેન્ટ ડૉ ડેનિયલ લેફેબ: એમએસએમજીના અધ્યક્ષ અને એસપીસીસી, આઇડીએફના સભ્ય શ્રી ફિલિપ ટ્રોસેટ તથા ટીસી-એમએમપી આઇએસઓના સચિવ શ્રી હેન્સ કુઇરસેન વિ આ કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું હતું.
આ કાર્યક્રમમાં 32 દેશો (ભારત સહિતામાંથી 200 આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભેગા થયા હતાં. જેમાં શૈક્ષણિક ક્ષેત્રના લોકો, સંશોધકો, ડેરી પ્રોફેશનલો, ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ કન્સલાન્ટ્સ, ઉદ્યોગ જગતના ઉત્પાદનકર્તાઓ. રાજદૂતો અને સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે. તેના ક ટેકનિકલ સેશન્સમાં આઇસીએ ભારના સસ્યો પશુપાલકોને સમર્થન પૂરું પાડવા માટે તેમના દુધાળા પશુઓની સસ્ટેનેબિલિટીને વધારવા માટેના ટૂલ્સ વિકસાવી રહ્યો છે. નાના પશુપાલકોની ડેરી સિસ્ટમમાં આનુવંશિક સુધારા કરવા માટે ડેટા એકઠો કરવો: પશુઓના વાદય અને અનુકૂલક્ષમતાને સુધારવા ખેડૂતોની સમૃદ્ધિ અને ખાદ્યાન્નને વધારવા માટે ક્લાઇમેટ સ્માર્ટ લાઇવસ્ટોક ટેકનોલોજી નિકસાવવી વધુ સારી અને સલામત ડેરી ચેઇનના સમર્થનમાં વિશ્લેષણાત્મક ધોરણો વિકસાવવા: પશુધન અને ડેરી ઉત્પાદનને સમર્થન પૂરું પાડવા માટે દૂધનું વિશ્લેષણ કરવું; કાર્યાત્મક લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે રેકોડિંગ અને ફેનોટાઇપિંગ સંબંધિત્ત વ્યૂહરચનાઓ તૈયાર કરવી: મીથેનનું ઉત્સર્જન ઘટાડવા માટે પશુઓનું સંવર્ધન કરીને બ્રીડિંગ પ્રોગ્રામોમાં રેકોડિંગ કેનોટાયપિંગ અને આનુવંશિક વિશ્લેષણ અને અમલીકરણમાં પ્રગતિ સાધવી જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. તેના પોસ્ટર સેશનમાં ડેરી વેલ્યૂ ચેઇનમાં આવેલી નવીનતાઓને પ્રદર્શિત કરવામાં આવશે. વધુમાં, 19 પદકો તેમની નવીનતાઓ ટેકનોલોજી અને સેવાઓ પ્રદર્શિત કરશે.
એનડીડીબીના ચેરમેન ડૉ. મીનેશ શાહએ જણાવ્યું હતું કે, આ પ્રમુખ કાર્યક્રમ પશુઓના રેકોડિંગ ટેસ્ટિંગ અને પશુધન માટેની મસ્ટેનેબલ પ્રેક્ટિસિસમાં તાજેતરમાં થયેલા વિકાસને દર્શાવે છે. તેમાં ભાગ લઈ રહેલા પતિનિધિઓને અર્થપૂર્ણ ચર્ચાઓ મારફતે ભવિષ્યલક્ષી ઉકેલો અંગે જાણકારી મેળવવાની તક પ્રાપ્ત થશે. આંતરરાષ્ટ્રીય સહભાગીઓને પણ ટેકનિકલ ટુર્સ મારફતે ભારતીય ડેરીઉદ્યોગનો અનુભવ મેળવવાનો મોકો મળશે તથા તેમને નવીનીકરણ અંગેની પ્ર-ન્યા જાણકારી પણ પ્રાપ્ત થશે.
ભારતીય ડેરીઉદ્યોગ સમગ્ર વિશ્વમાં વિશિષ્ટ છે. પશુપાલક દિઠ 2-3 ગાય તથા મુખ્યત્વે પરાળ આધારિત ફીડિંગ ધરાવતી નાના પાયાની ડેરી સિસ્ટમ હોવા છતાં ભારત સમગ્ર વિશ્વમાં દૂધનું સૌથી વધારે ઉત્પાદન કરનારો દેશ બની ગયો છે. ભારતના મોટા પાયાના રેકોર્ડિંગ પ્રોગ્રામો અને સંશોધન પ્રોજેક્ટ્સ અગાઉ જે ઢોર, ભેસો અને પશુધનની અન્ય પ્રજાતિબો અંગે જાણકારી મેળવી શકાઈ નહોતી તેના અંગે મૂલ્યવાન ડેટા જનરેટ કરીને સમગ્ર વિશ્વના સંશોધકોનું ધ્યાન ખેથી રહ્યા છે.
આઇસીએઆર એ એક આંતરરાષ્ટ્રીય બિન સરકારી સંગઠન (આઇએનજીઓ) છે જેમાં 59 દેશના 130થી વધારે સભ્યોનો સમાવેશ થાય છે તે પશુઓના વૈશ્વિક ઉત્પાદનમાં સાથી સભ્યો અને સબંધિત હિતધારકોની સાથે ઘેર કરવા, તેમની સાથે શીખવા અને તેમની સાથે વાતચીત કરવા માટે મુક્ત છતાં સલામત નેટવક પૂરું પાડે છે
વર્ષ 1903માં તેની સ્થાપનાથી માંડીને આઇડીએફ ડેરી સમુદાયને એક કરવાનું કામ કરી રહ્યું ) વૈશ્વિક દુઢતા અને ટેકનિકલ કુશળતા પ્રત્યે કટિબદ્ધ આઇડીએફએ સસ્ટેનેબલ અને સલામત ડેરી પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવામાં સમગ્ર વિશ્વમાં નીતિઓ ધોરણો અને નિયમો ઘડવામાં નવો ચીલો ચાતર્યો છે.
આઇએસઓ એક સ્વતંત્ર, બિન-સરકારી સંગઠન છે, જે વિવિધ ટેકનિકલ ક્ષેત્રો સંબધિત આતરરા ષ્ટ્રીય ધોરણો વિકસાવે છે
આઇસીએઆરની વાર્ષિક કૉન્ફરન્સ પશુધનના પર્ફોમન્સના રેકોર્ડિંગ, આનુવંશિક મૂલ્યાંકનો અને પશુધન સુધારણા કાર્યક્રમોના-ક્ષેત્રના નિષ્ણાતોનો વૈશ્વિક મહાકુંભ છે. આઇડીએફ આઇએસઓ એનાલીટિકલ વીક એ ડેરી નિષ્ણાતોની વાર્ષિક બેઠક છે જે દૂધ અને દૂધના ઉત્પાદનો માટેના ધોરણો વિકસાવવા માટે ભેગા મળીને કામ કરે છે. આ બેઠક નેટવર્કિંગ સેક્ટરની વિવિધ જરૂરિયાતો પર ચર્ચા કરવા અને તાજેતરમાં થયેલી પ્રગતિ અંગે ટેસ્ટિંગ ઉત્પાદનકર્તાઓની સાથે માહિતીને શેર કરવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો:9879407774,
9979407774
0 comments: