અનુપમ મિશન મોગરી મંદિરના પ્રાંગણમાં દેશ વિદેશના ૩૫૦ યુગલો શ્રી ઉપાસનાભક્તિ મહાયજ્ઞમાં યજમાનરૂપે
અનુપમ મિશન મોગરીના વડોદરા પ્રદેશમાં બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા ચોથી ફેબ્રુઆરીના રોજ સ્થાપિત થવાની છે. તે મૂર્તિની શોભા યાત્રા અને યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ વિદેશના ૩૫૦ યુગલોએ યજમાનરૂપે બિરાજીને પોતાના ભાવ અર્પણ કર્યા હતા.
આ આખોય કાર્યક્રમ મોગરી મંદિરના પ્રાંગણમાં યોજાયો હતો. સંત ભગવંત સાહેબદાદા, અનુપમ મિશનના સંતો અને હરિભક્તોએ મોટી સંખ્યામાં લીધો હતો. અંતમાં સાહેબદાદાએ આશીર્વાદ પાઠવ્યા હતા.
આ યજ્ઞની સમગ્ર વિધિમાં અનુપમ સુરવૃમદના સંતો દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વડોદરા પોલીસ કમિશનર કોમાર તથા આણંદના પોલીસ અધિક્ષક જસાણી ઉપસ્થિત રહ્યા હતા
સંકલન:કલ્પેશ પટેલ, વિધાનગર
મો:9879407774,
9979407774
0 comments: