વડોદરા પાદરા તાલુકાના ડભાસા કુમાર શાળા શિક્ષિકા વર્ષાબેન બાબુભાઇ વાઘેલા ને કબીર કોહિનૂર અવોર્ડથી સમ્માનિત
કબીર કોહિનૂર અવોર્ડ માટે પસંદગી ભારત ભૂષણ મહંત શ્રી નાનકદાસજી પૂર્વ કેન્દ્રીય ટી બોર્ડ સદસ્ય ભારત સરકાર દ્વારા પસંદગી અખિલ ભારતીય કબીર મઢ પરમ પરાગત સદગુરુ કબીર આશ્રમ સેવા સંસ્થાન બડી ખાટું વ કબીર સમાધિ મગહર ધામ તરફ થી 504 માં કબીર મહા નિર્વાણ મહોત્સવના પાવન અવસર પર દેશનાં પ્રથમ વખત
" કબીર કોહિનૂર અવોર્ડ _ 2023 " સમ્માન માટે એક્સો જેટલી મહાન હસ્તીઓ ને પસંદ કરવામાં આવી છે જેમાં ડભાસા કુમાર શાળા ના શિક્ષિકા વર્ષાબેન બાબુભાઇ વાઘેલા પ્રથમ શ્રેણી માં ઉત્કૃષ્ટ શિક્ષણ સેવામાં પસંદગી પામેલ છે વર્ષાબેન વાઘેલા ને આ અવોર્ડ તારીખ _ 5 ફેબ્રઆરી _ 2023 ના રોજ નવી દિલ્હી ખાતે ડૉ. આંબેડકર ઈન્ટરનેશનલ હોલ ખાતે એનાયત કરવામાં આવશે.
આ દેશને વિશ્વ ગુરુ બનાવવા માટે વર્ષાબેન વાઘેલા દ્વારા વધુમાં વધુ સહયોગ કરશે તેવી ખાતરી સાથે સંસ્થાપક અઘ્યક્ષ ભારત ભૂષણ મહંત નાનક દાસજી મહારાજ અને અભિષેક કુમાર દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે
સંકલન-કલ્પેશ પટેલ,વડોદરા
મો-9879407774
0 comments: