સરદાર બાયોકેમ ફટિલાઈઝર અમદાવાદ ના મેનેજિંગ ડિરેક્ટર મેહુલભાઈ પટેલનું ગોઠડા ગામે ભવ્ય સન્મામ કરાયું
કડવા પાટીદાર અંબિકા રાસ મંડળ - ગોઠડા, તા-સતલાસણા , જિ-મહેસાણા ના મહેમાન બન્યા સરદાર બાયોકેમ ફટિલાઈઝર અમદાવાદ ના મેનેજિંગ ડિરેક્ટર અને નમસ્કાર ગુજરાત દૈનિકના સહતંત્રી મેહુલભાઈ પટેલ જેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.નુતન ફટિલાઈઝરના સતલાસણાના માલીક બિપીનભાઈ પટેલે બુકે આપી , ઉમિયા ફટિલાઈઝર સતલાસણાના માલીક કમલેશભાઈએ શાલ ઓઢાડીને, તેમજ રાસ મંડળ ના પ્રમુખ જયંતિભાઇ પટેલ અને પૂર્વ પ્રમુખ હરેભાઇ પટેલે શાફો બંધાવી સન્માન કર્યું હતું.મંડળ વતી મેહુલભાઈ ને કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું.તેમજ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ના પમુખ જસુભાઈ એ મેહુલભાઈ નુ શાબ્દિક સ્વાગત કરી , ગ્રામજનોને મેહુલભાઈ નો પરિચય કરાવ્યો હતો.મેહુલભાઈ ના આવવાથી ખુશીનો માહોલ સર્જાયો હતો.
સંકલન-કલ્પેશ પટેલ-આણંદ
મો-9879407774
0 comments: