Sunday, 25 September 2022

જાગૃતિ મહિલા સમાજ આણંદ ના પરિવાર દ્વારાચાણસીપુરા પ્રાથમિક શાળા નાપાડ વાંટા ખાતે વિવિધ કાર્યક્રમ યોજયો

SHARE
જાગૃતિ મહિલા સમાજ આણંદ ના પરિવાર દ્વારા
ચાણસીપુરા પ્રાથમિક શાળા નાપાડ વાંટા ખાતે વિવિધ કાર્યક્રમ યોજયો



   

જાગૃતિ મહિલા સમાજ, આણંદ ના આદ્યસ્થાપક કુસુમબેન પટેલ ની નિશ્રા હેઠળ પ્રમુખ ભારતીબેન પટેલ ઉપપ્રમુખ સરોજબેન શાહ ના માર્ગદર્શન મુજબ ચાણસીપુરા પ્રાથમિક શાળા નાપાડ વાંટા માં સંસ્થા ના કારોબારી સભ્ય સોનલબેન મહેતા ની સુપુત્રી ચિ.  મીલિ ના જન્મદિન નિમિત્તે તિજોરી શાળા ને ભેટ માં આપી. શ્રાધ્ધ નિમિતે  શાળા ના બાળકો ને કપડા તેમજ તેમની માતાઓ ને સાડી અને બ્લાઉઝ, તાજો નાસ્તો, બિસ્કિટ, ચોકલેટ નુ વિતરણ કર્યુ. આ પ્રસંગએ નમસ્કાર ગુજરાત પ્રતિનિધિ કરમસદ MMBVS મીડિયા કોઓર્ડીનેટર.નેશનલ વર્કિંગ કમિટી મેમ્બર નિમિષાબેન જાની તેમજ જાગૃતિ પરિવાર ની બહેનોએ કાર્યક્રમ ને સુંદર આયોજન કરી સફળ બનાવ્યો. શાળાના શિક્ષકો નો સુંદર સહયોગ મળ્યો.

સંકલન કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: