Sunday, 1 May 2022

ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ઓનલાઇન કવિ સંમેલન ૧મે ગુજરાત સ્થાપના દિન એ યોજાયું

SHARE
ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ઓનલાઇન કવિ સંમેલન  ૧મે  ગુજરાત સ્થાપના દિન એ યોજાયું
1મે ગુજરાત સ્થાપના દિન  કાર્યક્રમના મુખ્ય અતિથિ  મહાત્મા ગાંધી સાહિત્ય સેવામંચ  ના અધ્યક્ષ  ડોક્ટર ગુલાબચંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા  સરસ્વતી વંદના સ્વાતિ જેસલમેર રાજસ્થાન થી કરાવી. દીપ પ્રાગટ્ય મહાનુભાવો દ્વારા તેમનો પરિચય સંસ્થા અધ્યક્ષ ડોક્ટર શૈલેષ વાણીયા શૈલ દ્વારા આપવામાં આવ્યો હતો.  મંચમાં સહયોગ પ્રીતિ પરમાર પ્રીત દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કવિમિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું દસ વાગ્યે શરૂ કરેલો કાર્યક્રમ 3:30 પૂર્ણ કરવામાં આવ્યો  હતો રાષ્ટ્રગીતનું ગાન શ્રીમાનકવિ મણિરાજ રોહિત  કરવામાં આવ્યું.  આભારવિધિ પ્રીતિબેન પરમાર પ્રીત દ્વારા કાર્યક્રમને અંતે સુંદર ડિજિટલ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું ગુજરાતની ગાથા ને અધ્યક્ષ દ્વારા વર્ણવવામાં આવી હતી મહેમાન ડોક્ટર ગુલાબચંદ પટેલ જણાવે છે કે ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા સુંદર સાહિત્ય પ્રવૃત્તિ થઈ રહી છે યુવાન, ઉત્સાહી અને બધાને સાથે લઈને ચાલવાની કળા શૈલેષ જીમાં છીએ તેઓમાં આગવી પ્રતિભા છે મને આમંત્રણ આપનાર અધ્યક્ષ શ્રીમાન ડૉ. શૈલેષ વાણીયા શૈલ નોઆભાર માનું છું.  આ પ્રસંગે છત્તીસગઢના ફિલ્મી એક્ટર રાઇટર  સુનીલ દત્ત મિશ્ર પણ ઉપસ્થિત રહ્યા હતા તેઓ દ્વારા ગુજરાત ના વડાપ્રધાન વિશે તથા ગુજરાત ની યશ ગાથા ના ભારોભાર વખાણ અધ્યક્ષ શ્રી નો આભાર કવિ કાર્યક્રમની અંદર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, કર્ણાટકઉતરપ્રદેશ વગેરે રાજ્યોના કવિ મિત્રોએ પોતાની રચનાઓ રજૂ કરી હતી વોટશોપ મંચ 257 થી ખીચો ખીચ ભરેલો હતો કુલ 31 કવિ મિત્રોએ પોતાની રચના રજૂકરી  હતી ભારત માતાકી જયનાદ સાથે છૂટા પડ્યા વંદે માતરમ જય જય ગરવી ગુજરાત.

સંકલન-કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: