માનવાઅઘિકાર એવં મહિલાબાળ વિકાસ સંગઠન નવસારી દ્રારા વિનામુલ્યે આયુષ મેગા કેમ્પનુ આયોજન
માનવાઅઘિકાર એવં મહિલાબાળ વિકાસ સંગઠન દ્રારા વિનામુલ્યે આયુષ મેગા કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા લાખો વરસ જુના આયુર્વેદ અને હોમિયોપેથીક થી સવૅરોગનુ નિદાન કેવી રીતે થાય તેની માહિતી લાભાથૅીઓને આપવામા આવી હતી તેમજ આપણી પ્રાચીન જડીબુટ્ટીના લાભો કયા કયાછે આપણા ઘરે અને આજુબાજુ ખાલી જગ્યામા આ જડીબુટ્ટીના છોડ કેવી રીતે વાવી શકાય તેની માહિતી આપવામા આવી હતી,આ કેમ્પમા ગુજરાત સાઉથ ઝોનના અધ્યક્ષ વિરલભાઈ ગજજર જીલ્લા પ્રમુખ જિજ્ઞાસાબેન, ઉપપ્રમુખ વિશાલભાઈ,,જિલ્લા આરોગ્ય અઘિકારી ડૅા.નયનાબેન પટેલ,જિલ્લા સહલાકાર ચેતનભાઈ અને સિનિયર સીટીજન પ્રમુખ સુરેશભાઈ દેસાઈ હાજર રહ્યા હતા જ્યા લગભગ ૧૦૦(સો) જેટલા લાભાથૅીઓએ લાભ લીઘો હતો..મિનેષ પટેલ મેમ્બર ઓફ ABMNS ટીમ.
સંકલન-કલ્પેશ પટેલ,નવસારી
મો-9879407774
0 comments: