Wednesday, 27 April 2022

ગુજરાતના વિધ્યાર્થીઓ દુબઈમાં યોજાયેલ કરાટે ટુર્નામેન્ટ જીતી ફરી એકવાર વિશ્વમાં દેશનું નામ રોશન કર્યુ

SHARE
ગુજરાતના વિધ્યાર્થીઓ દુબઈમાં યોજાયેલ કરાટે ટુર્નામેન્ટ જીતી ફરી એકવાર વિશ્વમાં દેશનું નામ રોશન કર્યુ 

રાજ માર્શલ આર્ટ્સ એકેડમી (ખેડા અને વડોદરા) ના ૧૧,વિદ્યાર્થીઓએ દુબઇ માં આંતરરાષ્ટ્રીય કક્ષા ની કરાટેની તાલીમ લીધી અને દુબઈના ખેલાડીઓ સામે 1લી પ્લે ફોર પીસ સ્પર્ધામાં ભાગ લીધો. બધા બાળકોને એડવાન્સ ટેક્નિક શીખવા માટે એક્સપોઝર મળ્યું  જેમાં ચકલાસી શહેર ની દીકરી  આશ્કા ચિરાગ પટેલે પણ ભાગ લીધો હતો ને ટ્રોફી જીતી ને આવી તે બદલ તેના ઘરે જઈ ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ નલિનીબેન  પટેલે  અભિનંદન પાઠવ્યા  હતા

સંકલન-કલ્પેશ પટેલ,નડીયાદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: