Saturday, 5 March 2022

બાકરોલ વડતાલ રોડ પર એક બાવળ ના ઝાડમાં એકાએક આગ લાગતા ફાયર બ્રિગેડ તાત્કાલિક આવી

SHARE

બાકરોલ વડતાલ રોડ પર એક બાવળ ના ઝાડમાં એકાએક આગ લાગતા ફાયર બ્રિગેડ તાત્કાલિક આવી

આણંદ નજીક બાકરોલ વડતાલ રોડ પર આવેલ ત્રીવેણી વિશ્વ સોસાયટી ની પાસે એક બાવળ ના ઝાડ માં એકાએક આગ લાગવાનો બનાવ બનતા કુતુંહુલ  સર્જાયું હતું આ બાવળ માં આગ લાગતા આણંદ ફાયર બ્રિગેડ ની ટીમ આવી ગઈ હતી અને લોકો ના ટોળાં જોવા બહાર રોડ પર આવી ગયા હતા

કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: