Friday, 25 March 2022

નમસ્કાર ગુજરાત દૈનિક ના બ્યુરો ચીફ હર્ષ જાની ના દાદાનો જન્મદિવસ જલારામ આશ્રમના વડીલો સાથે ભોજન

SHARE
નમસ્કાર ગુજરાત દૈનિક ના બ્યુરો ચીફ હર્ષ જાની ના દાદાનો જન્મદિવસ જલારામ વિશ્રામ આશ્રમના વડીલો સાથે ભોજન 

    આણંદ નજીક કરમસદ ખાતે આવેલ જલારામ વિશ્રામ આશ્રમ ખાતે નમસ્કાર ગુજરાત દૈનિક ના બ્યુરો ચીફ હર્ષ જાની ના દાદા સ્વ શાંતિલાલ   ઇશ્વરલાલ પંડયા (નિવૃત મામલતદાર) નો આજે જન્મદિવસ હતો ત્યારે તેમના હર્ષના માતા નિમિષાબેન તેમજ પરિવાર સાથે આ આશ્રમના વડીલોને  જમાડી ને પોતે સાથે જમી ને તેમના આજના દિવસની ઉજવણી કરી હતી સાથે આત્મીય સેવા ટ્રસ્ટ માં પણ નાની સેવા કરી ગરીબો ને સ્વીટ ખવડાવી હતી જ્યારે જલારામ સેવા ટ્રસ્ટ ના પટાંગણમાં આવેલ મંદિરમાં હર્ષ જાની ના માતા નિમિષાબેને આરતી પણ કરી હતી આમ તેઓના પિતાજી નો જન્મદિવસ ની ઉજવણી કરી યાદગાર બનાવ્યો હતો

ફોટો-હર્ષ જાની, આણંદ
SHARE

Author: verified_user

0 comments: