Friday, 21 January 2022

કપડવંજ તાલુકા ના ચીખલોડ ગામના ડેપ્યુટી સરપંચ તરીકે કિંજલ પટેલની બિનહરીફ વરણી

SHARE

કપડવંજ તાલુકા ના ચીખલોડ ગામના ડેપ્યુટી સરપંચ તરીકે કિંજલ પટેલની બિનહરીફ વરણી


ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં તાજેતર માં સ્થાનિક સ્વરાજ્ય ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજવામાં આવી હતી તેમાં ચીખલોડ ગ્રામ પંચાયત માં સરપંચ તરીકે પ્રેમીલાબેન રઈજીભાઈ રાઠોડ ચૂંટાઈ આવ્યા હતા ત્યારબાદ તાજેતરમાં ડેપ્યુટી સરપંચ ની ચૂંટણી કરવામાં આવી હતી  જેમાં ડેપ્યુટી સરપંચ તરીકે કિંજલબેન કૌશિકકુમાર પટેલ નાઓએ ઉમેદવારી દર્શાવી હતી બીજા કોઈની ઉમેદવારી ના નોંધાતા તેઓને બિનહરીફ ચૂંટાઈ આવ્યા ની ઘોષણા કરવામાં આવી હતી

--અજય પટેલ,ચીખલોડ
SHARE

Author: verified_user

0 comments: